________________
અધ્યાય પસૂત્ર ૨૩-૨૪
૨૧૯
વરૂપ. મેધ આદિનું સંસ્થાન એટલે કે રચના અનિત્ય ત્વરૂપ છે; કેમ કે અનિયતરૂપ હાવાથી કોઈ એક પ્રકારે એનું નિરૂપણ કરી શકાતુ નથી; ખીજા પદાર્થોનું સંસ્થાન નૃત્ય ત્વરૂપ છે; જેમ કે ડા, શિંગડું આદિનું. ગાળ, ત્રિકાળુ, ચતુષ્કાણુ, દી પરિમંડલ-વલયાકાર આદિ રૂપથી સ્ત્ય ત્વરૂપ સંસ્થાનના અનેક ભેદ છે.
એકત્વરૂપમાં પરિણત પુદ્દલપિંડના વિશ્લેષ–વિભાગ થવા એ ભેદ છે. એના પાંચ પ્રકાર છે. ૧. ‘ઔરિક’: ચીરવાથી અથવા ફાડવાથી થતું લાકડાં, પથ્થર આદિનુ ભેદન, ૨. ‘ચૌણિક' : કણ કણ રૂપે ચૂ થવું તે, જેમ જવ આદિના સાથવા, આટા ઇત્યાદિ, ૩. ‘ખંડ’ : ટુકડા ટુકડા થઈ છૂટી જવું તે, જેમ ધડાનાં ઠીકરાં, ૪. ‘પ્રતર’ : પડતુ નીકળવુ તે, જેમ ખરખ, ભાજપત્ર આદિમાં, ૫. ‘અનુતટ' : છાલ નીકળવી, જેમ વાંસ, શેરડી આદિની.
તમ અંધકારને કહે છે. તે જોવામાં હરત નાંખતા પ્રકાશના વિાધી એક પરિણામ છે.
છાયા પ્રકાશના ઉપર આવરણ આવવાથી થાય છે. એના બે પ્રકાર છે. દર્પણ આદિ સ્વચ્છ પદાર્થોમાં મુખનું જે પ્રતિબિંબ પડે છે, જેમાં મુખના વર્ણ, આકાર આદિ જેમના તેમ દેખાય છે તે વર્ણાદિવિકાર પરિણામરૂપ છાયા છે, અને અન્ય અસ્વચ્છ દ્રવ્યા ઉપર જે માત્ર પ્રતિબિંબ (પડછાયેા) પડે છે તે પ્રતિબિંબરૂપ છાયા છે.
સૂર્ય આદિના ઉષ્ણુ પ્રકાશ આતપ અને ચંદ્ર આદિને અનુષ્ટુ પ્રકાશ ઉદ્યોત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org