SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter Pasutra 23-24 219 The essence of the form, such as the body and intellect, is of an impermanent nature; because the irregular form cannot be represented in a singular way; the essence of matter is in a dynamic form; like that of a mosquito, a beetle, etc. There are various distinctions of the static form that is spherical, triangular, quadrangular, circular, etc. The distinction is that of the analysis and division of the unity form of the total aggregate; and it has five types: 1. ‘Auric’: division occurring through cutting or tearing, like wood, stone, etc., 2. ‘Chonik’: existing as separate particles, like grains of rice, flour, etc., 3. ‘Khand’: splitting into pieces, like fragments of a body, 4. ‘Pratar’: falling out, as seen in dry leaves, boards, etc., 5. ‘Anutat’: peels coming off, like those of bamboo, sugarcane, etc. This is referred to as darkness. It is a result of the obstruction created by the light entering. Shadow arises from the covering over the light. There are two types of this. The clean reflection that is seen in clear substances like mirrors shows the color, shape, etc., of the face as they are; this is the shadow as a result of color and such transformations. The other is an imprecise representation (shadow) that falls on unclean substances. The intense light from the sun is called solar illumination and the gentle light from the moon is termed lunar reflection.
Page Text
________________ અધ્યાય પસૂત્ર ૨૩-૨૪ ૨૧૯ વરૂપ. મેધ આદિનું સંસ્થાન એટલે કે રચના અનિત્ય ત્વરૂપ છે; કેમ કે અનિયતરૂપ હાવાથી કોઈ એક પ્રકારે એનું નિરૂપણ કરી શકાતુ નથી; ખીજા પદાર્થોનું સંસ્થાન નૃત્ય ત્વરૂપ છે; જેમ કે ડા, શિંગડું આદિનું. ગાળ, ત્રિકાળુ, ચતુષ્કાણુ, દી પરિમંડલ-વલયાકાર આદિ રૂપથી સ્ત્ય ત્વરૂપ સંસ્થાનના અનેક ભેદ છે. એકત્વરૂપમાં પરિણત પુદ્દલપિંડના વિશ્લેષ–વિભાગ થવા એ ભેદ છે. એના પાંચ પ્રકાર છે. ૧. ‘ઔરિક’: ચીરવાથી અથવા ફાડવાથી થતું લાકડાં, પથ્થર આદિનુ ભેદન, ૨. ‘ચૌણિક' : કણ કણ રૂપે ચૂ થવું તે, જેમ જવ આદિના સાથવા, આટા ઇત્યાદિ, ૩. ‘ખંડ’ : ટુકડા ટુકડા થઈ છૂટી જવું તે, જેમ ધડાનાં ઠીકરાં, ૪. ‘પ્રતર’ : પડતુ નીકળવુ તે, જેમ ખરખ, ભાજપત્ર આદિમાં, ૫. ‘અનુતટ' : છાલ નીકળવી, જેમ વાંસ, શેરડી આદિની. તમ અંધકારને કહે છે. તે જોવામાં હરત નાંખતા પ્રકાશના વિાધી એક પરિણામ છે. છાયા પ્રકાશના ઉપર આવરણ આવવાથી થાય છે. એના બે પ્રકાર છે. દર્પણ આદિ સ્વચ્છ પદાર્થોમાં મુખનું જે પ્રતિબિંબ પડે છે, જેમાં મુખના વર્ણ, આકાર આદિ જેમના તેમ દેખાય છે તે વર્ણાદિવિકાર પરિણામરૂપ છાયા છે, અને અન્ય અસ્વચ્છ દ્રવ્યા ઉપર જે માત્ર પ્રતિબિંબ (પડછાયેા) પડે છે તે પ્રતિબિંબરૂપ છાયા છે. સૂર્ય આદિના ઉષ્ણુ પ્રકાશ આતપ અને ચંદ્ર આદિને અનુષ્ટુ પ્રકાશ ઉદ્યોત કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy