SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
18 Tatha Sutra is that Syllabus includes the words of the shell, the flute, etc., 6. “Sangharsh”: the word resulting from the struggle of the stick, etc. The mutual embrace form binds are of two kinds: practical and existential. The bond of living beings and bodies is practical because it is effort-dependent; the electric, cloud, rainbow, etc., form a non-effort-dependent existential bond. - There are two distinctions regarding subtlety and grossness: the ultimate and the conditional. What cannot decrease due to the conditional distinction of both subtlety and grossness is ultimate, and what can decrease is conditional. The subtlety of atoms and the grossness of the universe is ultimate because, in relation to another substance, the grossness of the atoms and the subtlety of the universe cannot decrease. The subtlety and grossness of the middle-skanda like kachchhankar, etc., is conditional; as is the subtlety of amber and the grossness of cotton. Since amber is smaller than cotton, it is subtle, and the latter is gross in relation to the former, but in the regard of the cotton, amber is also gross, and the cotton is subtle compared to the banana. In this way, as conditionality allows both grossness and subtlety to exist in the same substance, the ultimate subtlety and grossness cannot coexist in one substance. The form of the location is of two types: permanent and impermanent. The form which can be compared with some shape is permanent; and that which cannot be compared with any shape is impermanent.
Page Text
________________ ર૧૮ તાથ સૂત્ર છે તથા સલેબસ સેવ ધનસાપેક્ષ વગાડવાના શંખ, બંસી આદિના શબ્દ, ૬. “સંઘર્ષ': લાકડી આદિને સંઘર્ષણથી થતા શબ્દ. પરસ્પર આશ્લેષરૂપ બંધના પણ પ્રાયોગિક અને વૈઐસિક એવા બે ભેદ છે. જીવ અને શરીરને સંબંધ તથા લાકડી અને લાખો સંબંધ પ્રયત્નસાપેક્ષ હોવાથી પ્રાયગિકબંધ છે; વીજળી, મેઘ, ઈન્દ્રધનુષ આદિને પ્રયત્નનિરપેક્ષ પૌગલિક સંશ્લેષ વૈઋસિક બંધ છે. - સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વના અંત્ય તથા આપેક્ષિક એવા બે બે ભેદે છે. જે સૂક્ષ્મત્વ અને સ્કૂલત્વ બન્ને એક જ વસ્તુમાં અપેક્ષાભેદથી ઘટી ન શકે તે અંત્ય, અને જે ઘટી શકે તે આપેક્ષિક. પરમાણુઓનું સૂક્ષ્મત્વ અને જગદ્યાપી મહાત્કંધનું સ્થૂલત્વ અંત્ય છે, કેમ કે અન્ય પુગલેની અપેક્ષાએ પરમાણુઓમાં સ્થૂલત્વ અને મહાત્કંધમાં સૂક્ષ્મત્વ ઘટી શકતું નથી. કચણુક આદિ મધ્યવત સ્કંધનું સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વ બને આપેક્ષિક છે; જેમ આંબળાનું સૂક્ષ્મત્વ અને બીલાનું ભૂલત્વ. આંબળું બીલાથી નાનું હોવાથી એનાથી સૂક્ષ્મ છે અને બીજું આંબળાથી સ્થૂલ છે, પરંતુ તે આંબળું બારની અપેક્ષાએ સ્થૂલ પણ છે અને તે બીલું કેળા કરતાં સૂક્ષ્મ પણ છે. આ રીતે જેમ આપેક્ષિક હેવાથી એક જ વસ્તુમાં સ્થૂલત્વ અને સૂક્ષ્મત્વ બન્ને વિરુદ્ધ પર્યા. હાઈ શકે છે, તેમ અંત્યસૂક્ષ્મતત્વ અને સ્થૂલત્વ એક વસ્તુમાં હોઈ શકતાં નથી. સંસ્થાન ઈચૅસ્વરૂપ અને અનિત્થવરૂપ બે પ્રકારનું છે. જે આકારની કેઈની સાથે તુલના કરી શકાય તે અત્યં ત્વરૂપ; અને જેની કેઈની સાથે તુલના ન કરી શકાય તે અનિત્યં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy