________________
તત્ત્વાર્થસૂત્ર
ભેદ શબ્દના બે અર્થોં : (૧) સ્ક ંધનું તૂટવું અર્થાત્ એમાંથી અણુઓનુ અલગ થવુ, અને (૨) પૂ`પરિણામ નિવૃત્ત થઈ ખીજા પરિણામનું ઉત્પન્ન થવુ. તે બંને અર્થાંમાંથી પહેલા અથ લઈ ઉપરના સત્રા લખ્યા છે. બીજા અ પ્રમાણે સૂત્રની વ્યાખ્યા આ રીતે થાય જ્યારે કાઈ સૂક્ષ્મ સ્કંધ નેત્રથી ગ્રહણ કરવા યેાગ્ય બાદર પરિણામ પ્રાપ્ત કરે છે અર્થાત્ અચાક્ષુષ મટી ચાક્ષુષ બને છે, ત્યારે એના એમ થવામાં સ્કૂલ પરિણામ અપેક્ષિત છે, જેને વિશિષ્ટ – અનંતાણુ – સંખ્યા ( સધાત ) ની અપેક્ષા છે. કેવળ સૂક્ષ્મત્વરૂપ પૂર્વ પરિણામની નિવૃત્તિપૂર્ણાંક નવીન સ્થૂલત્વ પરિણામ ચક્ષુષ અનવાનું કારણ નથી અને કેવળ વિશિષ્ટ અનંત સંખ્યા પણ ચાક્ષુષ બનવામાં કારણ નથી, કિ ંતુ પરિણામ ( ભેદ ) અને ઉક્ત સંખ્યારૂપ સધાત ખનેય સ્કંધના ચાક્ષુષ બનવામાં કારણ છે.
૩૧૪
જો કે સૂત્રગત ચાક્ષુષ પદથી તે ચક્ષુર્માંદ્ય સ્કંધના જ એધ થાય છે, તે પણ અહીંયાં ચક્ષુપદથી સમસ્ત ઇંદ્રિયાના લાક્ષણિક એધ વિવક્ષિત છે. તે પ્રમાણે સૂત્રને અ એ થાય છે કે બધા અતી દ્રિય સ્કંધના ઐદ્રિયક (ઇંદ્રિયપ્રાદ્ઘ ) બનવામાં ભેદ અને સંધાત તે હેતુ અપેક્ષિત છે. પૌદ્ગલિક પરિણામની અમર્યાદિત વિચિત્રતાના કારણથી જેમ પહેલાંના અતીદ્રિય સ્કંધ પણ પછીથી ભેદ તથા સધાતરૂપ નિમિત્તથી ઐદ્રિયક બની શકે છે, તે જ રીતે સ્થૂલ સ્ક ંધ સૂક્ષ્મ પણ બની જાય છે; એટલું જ નહિ પણ પરિણામની વિચિત્રતાના કારણથી અધિક ઇંદ્રિયાથી ગ્રહણ કરાતા સ્કંધ અલ્પ ઇંદ્રિયગ્રાહ્ય બની જાય છે. જેમ મીઠું', હિંગ આદિ પદાર્થ નેત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org