________________
૧૫
અધ્યાય ૫-સૂત્ર ૨-૪ હવે મૂળ દ્રવ્યનું કથન કરે છે:
વ્યાજ વા ૨) ધર્માસ્તિકાય આદિ ઉક્ત ચાર અજીવ તત્ત્વ અને જીવ એ પાંચ દ્રવ્ય છે.
જૈન દષ્ટિ પ્રમાણે જગત માત્ર પર્યાય એટલે કે પરિ. વર્તનરૂપ જ નથી; કિન્તુ પરિવર્તનશીલ હોવા છતાંય તે અનાદિનિધન છે. આ જગતમાં જૈનમત પ્રમાણે મૂળ દ્રવ્ય પાંચ છે, તે જ આ સત્રમાં બતાવ્યાં છે.
આ સૂત્રથી લઈ આગળનાં કેટલાંક સૂત્રોમાં દ્રવ્યોના સામાન્ય તથા વિશેષ ધર્મોનું વર્ણન કરીને એમનું પરસ્પરનું સાધર્મી વૈધર્મ બતાવ્યું છે. સાધર્મને અર્થ સમાનધર્મ - સમાનતા, અને વૈધમ્યને અર્થ વિરુદ્ધ ધર્મ – અસમાનતા.
આ સૂત્રમાં જે દ્રવ્યત્વનું વિધાન છે, તે ધર્માસ્તિકાય આદિ પાંચ પર્દાથેનું દ્રવ્ય તરીકે સામ્ય છે; અને જે તે વૈધર્મ હોઈ શકે છે તે માત્ર ગુણ અથવા પર્યાયનું જ હોઈ શકે; કેમ કે ગુણ અથવા પર્યાય સ્વયં દ્રવ્ય નથી. [૨] હવે મૂળ દ્રવ્યનું સાધમ્મ વૈધર્મે કહે છે:
नित्यावस्थितान्यरूपाणि । ३ ।
પિપઃ વિટારા ૪T. ૧. સ્પે. પરંપરામાં આ એક જ સૂત્ર ગણાય છે, પરંતુ દિગં પરંપરામાં “વ્યા “જીવાશ્વ એવાં બે સૂત્ર અલગ અલગ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org