________________
તત્વાર્થસૂત્ર ઉ–પરિમાણની દષ્ટિએ કાંઈ તફાવત નથી. જેટલા ક્ષેત્રમાં પરમાણુ રહી શકે છે, એટલા ભાગને પ્રદેશ કહે છે. પરમાણુ અવિભાજ્ય અંશ હોવાથી એને સમાવવા માટેનું ક્ષેત્ર પણ અવિભાજ્ય જ હોવું જોઈએ, એથી પરમાણુ અને પ્રદેશ નામનું તત્પરિમિત ક્ષેત્ર બન્નેય પરિમાણની દૃષ્ટિએ સમાન છે. તે પણ એમની વચમાં એટલો તફાવત છે કે પરમાણુ પિતાના અંશીભૂત સ્કંધથી અલગ થઈ શકે છે; પરન્તુ ધર્મ આદિ દ્રવ્યના પ્રદેશ પિતાના સ્કંધથી અલગ થઈ શકતા નથી.
પ્ર–નવમા સૂત્રમાં “અનંત’ પદ છે. એથી પુદ્ગલ દ્રવ્યના અનેક અનંત પ્રદેશ હવાને અર્થ તો નીકળી શકે છે; પરંતુ અનંતાનંત પ્રદેશ હેવાને જે અર્થ ઉપર કાવ્યો છે તે ક્યા પદથી ?
ઉ૦–અનંતપદ સામાન્ય છે, તે બધા પ્રકારની અનંત સંખ્યાઓને બંધ કરાવી શકે છે. એથી જ એ પદથી અનંતાનંત અર્થ પણ કરી શકાય છે. [૭-૧૧] હવે દ્રવ્યના સ્થિતિક્ષેત્રને વિચાર કરે છે :
શriાડવઃ શરા. વધr: તા ૨૩ एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् । १४ । असव्येयभागादिषु जीवानाम् । १५ । प्रदेशसहारविसर्गाभ्यां प्रदीपवत् । १६ ।
આધેય-સ્થિતિ કરનારાં દ્રવ્યની સ્થિતિ કાકાશમાં જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org