SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર ઉ–પરિમાણની દષ્ટિએ કાંઈ તફાવત નથી. જેટલા ક્ષેત્રમાં પરમાણુ રહી શકે છે, એટલા ભાગને પ્રદેશ કહે છે. પરમાણુ અવિભાજ્ય અંશ હોવાથી એને સમાવવા માટેનું ક્ષેત્ર પણ અવિભાજ્ય જ હોવું જોઈએ, એથી પરમાણુ અને પ્રદેશ નામનું તત્પરિમિત ક્ષેત્ર બન્નેય પરિમાણની દૃષ્ટિએ સમાન છે. તે પણ એમની વચમાં એટલો તફાવત છે કે પરમાણુ પિતાના અંશીભૂત સ્કંધથી અલગ થઈ શકે છે; પરન્તુ ધર્મ આદિ દ્રવ્યના પ્રદેશ પિતાના સ્કંધથી અલગ થઈ શકતા નથી. પ્ર–નવમા સૂત્રમાં “અનંત’ પદ છે. એથી પુદ્ગલ દ્રવ્યના અનેક અનંત પ્રદેશ હવાને અર્થ તો નીકળી શકે છે; પરંતુ અનંતાનંત પ્રદેશ હેવાને જે અર્થ ઉપર કાવ્યો છે તે ક્યા પદથી ? ઉ૦–અનંતપદ સામાન્ય છે, તે બધા પ્રકારની અનંત સંખ્યાઓને બંધ કરાવી શકે છે. એથી જ એ પદથી અનંતાનંત અર્થ પણ કરી શકાય છે. [૭-૧૧] હવે દ્રવ્યના સ્થિતિક્ષેત્રને વિચાર કરે છે : શriાડવઃ શરા. વધr: તા ૨૩ एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् । १४ । असव्येयभागादिषु जीवानाम् । १५ । प्रदेशसहारविसर्गाभ्यां प्रदीपवत् । १६ । આધેય-સ્થિતિ કરનારાં દ્રવ્યની સ્થિતિ કાકાશમાં જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy