SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 5 - Sutra 12-16 203 The position of Dharma and Adharma substances exists throughout the infinite space. The position of Pudgala substance is in a certain region of that space, hence it is variable and irregular. The position of Jiva exists in an innumerable number of sections. Just as a lamp expands and contracts in its region, the universe has five categories of substance. Therefore, the question arises: what is the supportive field for these five substances? Is there some other substance that serves as their basis, distinct from them? Or is one of these five substances the support for the others? The answer to this question is that space itself is the support, and all other substances depend upon it. This answer should be understood from a practical perspective, not from an absolute standpoint. All substances are situated in their own essence; one substance cannot exist in another from a metaphysical perspective. Now, the question arises: just as the four substances including Dharma are considered to be supported by space from a practical perspective, what is the support for space itself? The answer is that space is not supported by any other substance. There is no other element that has dimensions larger than or equal to those of space. Hence, from both the practical and absolute perspective, space is self-established. Space cannot be supported by anything else.
Page Text
________________ અધ્યાય ૫-સૂત્ર ૧૨-૧૬ ૨૦૩ ધર્મ અને અધર્મ દ્રવ્યની સ્થિતિ સમગ્ર લકાકાશમાં છે. પુદ્ગલદ્રવ્યની સ્થિતિ લેકાકાશના એક પ્રદેશઆદિમાં વિકલ્પ એટલે અનિયત રૂપે હોય છે. જીવની સ્થિતિ લેકના અસંખ્યાતમા ભાગાદિમાં હોય છે. કેમ કે પ્રદીપની માફક એમના પ્રદેશને સંકેચ અને વિસ્તાર થાય છે. જગત પાંચ અસ્તિકાય રૂ૫ છે. એથી પ્રશ્ન થાય છે કે આ પાંચ અસ્તિકાયોને આધાર-સ્થિતિક્ષેત્ર શું છે ? શું એમને આધાર એમનાથી ભિન્ન એવું બીજું કોઈ દ્રવ્ય છે? અથવા એ પાંચમાંથી કેઈ એક દ્રવ્ય બાકીનાં દ્રવ્યોનો આધાર છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આકાશ એ જ આધાર છે અને બાકીનાં બધાં દ્રવ્ય આધેય છે. આ ઉત્તર વ્યવહારદષ્ટિએ સમજવો જોઈએ; નિશ્ચયદષ્ટિએ નહિ. બધાં દ્રવ્ય પ્રતિષ્ઠ અર્થાત્ પિતપોતાના સ્વરૂપમાં સ્થિત છે; કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં તાત્વિકદષ્ટિથી રહી શક્ત નથી. હવે એ પ્રશ્ન થાય છે કે જેમ ધર્માદિ ચારે દ્રવ્યોને આધાર વ્યવહારદષ્ટિએ આકાશ માનવામાં આવે છે તે રીતે આકાશનો આધાર શું છે? આનો ઉત્તર એ જ છે કે આકાશને કેાઈ બીજું દ્રવ્ય આધારરૂપ નથી. કેમ કે એનાથી મોટા પરિમાણવાળું અથવા એની બરાબર પરિમાણવાળું બીજું કોઈ તત્ત્વ જ નથી. એથી વ્યવહારદૃષ્ટિએ અને નિશ્ચયદષ્ટિએ આકાશ સ્વપ્રતિષ્ઠ જ છે. આકાશને બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy