________________
૨૧૦
તત્વાર્થસૂત્ર છતાં પણ વ્યાઘાતશીલ ત્યારે જ થાય છે, જ્યારે સ્થૂલભાવમાં પરિણત થાય છે. સૂક્ષ્મત્વપરિણામ દશામાં તે કેઈને વ્યાઘાત પહોંચાડતાં નથી અને પોતે પણ કેઈથી વ્યાઘાત પામતાં નથી. [૧૨-૧૬]
હવે કાર્ય દ્વારા ધર્મ, અધર્મ અને આકાશનાં લક્ષણનું કથન કરે છે:
गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः । १७ । आकाशस्यावगाहः । १८ ।
ગતિ અને સ્થિતિમાં નિમિત્ત થવું, એ જ અનુકમે ધર્મ અધર્મ દ્રવ્યનું કાર્ય છે.
અવકાશમાં નિમિત્ત થવું એ આકાશનું કાર્ય છે. ધર્મ, અધર્મ, અને આકાશ એ ત્રણે અમૂર્ત હેવાથી ઈદ્રિયગમ્ય નથી; એથી એમની સિદ્ધિ લૌકિક પ્રત્યક્ષ દ્વારા થઈ શકતી નથી. જો કે આગમ પ્રમાણથી એમનું અસ્તિત્વ મનાય છે, તે પણ આગમપષક એવી યુક્તિ પણ છે, કે જે ઉક્ત દ્રવ્યોનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. તે યુતિ એ છે કે, જગતમાં ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ પદાર્થ જીવ અને પુદ્ગલ બે છે. જો કે ગતિ અને સ્થિતિ બને ઉક્ત બે દ્રવ્યોનું પરિણામ અને કાર્ય હોવાથી એમાંથી જ પેદા થાય
૧. જે કે “ ગતિસ્થિસ્થા એ પણ પાઠ ક્યાંક કયાંક દેખાય છે તે પણ ભાષ્ય જેવાથી “તિચિહ્યુપBહી” એ. પાઠ વધારે સંગત જચ છે. દિગંબરીય પરંપરામાં તે “ તિ અિત્યારૈ” એ પાઠ જ નિર્વિવાદ સિદ્ધ છે. . . .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org