SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
210. However, the obstruction occurs only when it becomes gross. In the state of subtlety, it does not lead to obstruction and does not itself suffer obstruction. [12-16] Now he speaks of the characteristics of dharma, adharma, and akasha through action: Movement and stationariness are the causes of dharma and adharma. 17. Understanding of akasha. 18. To serve as a cause in movement and stationariness is indeed the function of dharma and adharma substances. To serve as a cause in space is the function of akasha. Dharma, adharma, and akasha, being three formless entities, cannot be perceived by the senses; therefore, their existence cannot be established through worldly perception. However, their existence is considered valid based on scriptural authority, which is also a technique to establish the existence of those mentioned substances. That technique is that in the world, there are two types of substances: living beings and pudgala (matter), which are both dynamic and statically stable. Although movement and stationariness are the results and functions of these two mentioned substances, they arise solely from them. 1. As for "movement and stationariness; this text seems to appear somewhere; this is referred to by the commentary as 'ti cihyu bhih.' The text is more harmonious. In the Digambara tradition, 'ti atara' is the text that is unconditionally established…
Page Text
________________ ૨૧૦ તત્વાર્થસૂત્ર છતાં પણ વ્યાઘાતશીલ ત્યારે જ થાય છે, જ્યારે સ્થૂલભાવમાં પરિણત થાય છે. સૂક્ષ્મત્વપરિણામ દશામાં તે કેઈને વ્યાઘાત પહોંચાડતાં નથી અને પોતે પણ કેઈથી વ્યાઘાત પામતાં નથી. [૧૨-૧૬] હવે કાર્ય દ્વારા ધર્મ, અધર્મ અને આકાશનાં લક્ષણનું કથન કરે છે: गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः । १७ । आकाशस्यावगाहः । १८ । ગતિ અને સ્થિતિમાં નિમિત્ત થવું, એ જ અનુકમે ધર્મ અધર્મ દ્રવ્યનું કાર્ય છે. અવકાશમાં નિમિત્ત થવું એ આકાશનું કાર્ય છે. ધર્મ, અધર્મ, અને આકાશ એ ત્રણે અમૂર્ત હેવાથી ઈદ્રિયગમ્ય નથી; એથી એમની સિદ્ધિ લૌકિક પ્રત્યક્ષ દ્વારા થઈ શકતી નથી. જો કે આગમ પ્રમાણથી એમનું અસ્તિત્વ મનાય છે, તે પણ આગમપષક એવી યુક્તિ પણ છે, કે જે ઉક્ત દ્રવ્યોનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. તે યુતિ એ છે કે, જગતમાં ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ પદાર્થ જીવ અને પુદ્ગલ બે છે. જો કે ગતિ અને સ્થિતિ બને ઉક્ત બે દ્રવ્યોનું પરિણામ અને કાર્ય હોવાથી એમાંથી જ પેદા થાય ૧. જે કે “ ગતિસ્થિસ્થા એ પણ પાઠ ક્યાંક કયાંક દેખાય છે તે પણ ભાષ્ય જેવાથી “તિચિહ્યુપBહી” એ. પાઠ વધારે સંગત જચ છે. દિગંબરીય પરંપરામાં તે “ તિ અિત્યારૈ” એ પાઠ જ નિર્વિવાદ સિદ્ધ છે. . . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy