________________
૧૯૯
તત્ત્વાર્થ સૂત્ર
આવી મૂર્તિને ધર્માસ્તિકાય આદિ ચાર તત્ત્વામાં અભાવ હોય છે. આ જ બાબત અરૂપી પદથી કહી છે. [૨]
રૂપ, મૂત્વ, મૂતિ એ બધા શબ્દો સમાનાર્થીક છે. રૂપ, રસ આદિ જે ગુણા ઇંદ્રિયા દ્વારા ગ્રહણ કરી શકાય છે, તે ઇંદ્રિયગ્રાહ્ય ગુણ જ મૂર્તિ કહેવાય છે. પુદ્દગલાના ગુણ ઇંદ્રિય ગ્રાહ્ય છે; એથી પુદ્ગલ એ સૂત એટલે કે રૂપી છે. સિવાય બીજુ કાઈ પણ દ્રવ્ય મૂત નથી. ક્રમ કે તે ઇંદ્રિયથી ગૃહીત થતું નથી; એથી જ રૂપિત્વ એ જ પુદ્ગલને ધર્માસ્તિકાય આદિ ચાર તત્ત્વાથી ભિન્ન કરતુ વૈધ છે.
પુદ્ગલ
જો કે અતી દ્રિય હાવાથી પરમાણુ આદિ અનેક સૂક્ષ્મ દ્રવ્યો અને એમના ગુણા ઇંદ્રિયગ્રાહ્ય નથી, છતાં પણ વિશિષ્ટ પરિણામરૂપ અમુક અવસ્થામાં તે જ ઇંદ્રિયા દ્વારા ગ્રહણ થવાની યાગ્યતા પ્રાપ્ત કરે છે; એ કારણથી તે અતીદ્રિય હાવા છતાં પણ રૂપી અથવા મૂર્ત જ છે. અરૂપી કહેવાતા ધર્મોસ્તિકાય આદિ ચાર દ્રવ્યાને તે ઇંદ્રિયના વિષય બનવાની ચેાગ્યતા જ હાતી નથી. આ જ અતી દ્રિય પુદ્ગલ અને અતીદ્રિક ધર્માસ્તિકાય આદિ દ્રવ્યામાં તફાવત
છે. [૪]
-
ઉપરનાં પાંચ દ્રવ્યામાંથી આકાશ સુધીનાં ત્રણ દ્રા અર્થાત્ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એક એક વ્યક્તિ રૂપ છે. એમની એ અથવા એથી અધિક વ્યક્તિ જતી નથી, એ રીતે જ એ ત્રણે નિષ્ક્રિય એટલે ક્રિયારહિત છે. એકવ્યક્તિત્વ અને નિષ્ક્રિયત્વ એ એ ધર્મા ઉક્ત ત્રણ દ્રવ્યાનું સાધ અને જીવાસ્તિકાય તથા પુદ્ગલાસ્તિકાયનુ વૈધત્મ્ય છે. જીવ અને પુદ્ગલદ્રવ્યની અનેક વ્યક્તિએ છે, અને તે ક્રિયાશીલ પણ છે. જૈનદર્શન વેદાંતની માફક
}
*
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org