________________
અધ્યાય ૪ – સૂત્ર ૨૧-૨૨
-
૧૭૯
ઉપરના દેવાની લેશ્યા, સફ્લેશના છાપણાના કારણથી ઉત્તરાત્તર વિશુદ્ધ; વિશુદ્ધત્તર જ હાય છે.
૬. ત્રિવિષય : દૂરથી ષ્ટ વિષયાનુ ગ્રહણ કરવાનુ જે ઇંદ્રિયાનું સામર્થ્ય તે પણ ઉત્તરાત્તર ગુણની વૃદ્ધિ અને સલેશની ન્યૂનતાના કારણથી ઉપરઉપરના દેવામાં અધિક હોય છે.
૭, અવધિજ્ઞાનને વિવય અવધિજ્ઞાનનું સામર્થ્ય પણ ઉપરઉપરના દેવામાં વધારે જ હોય છે. પહેલા અને બીજા સ્વર્ગના દેવને નીચેના ભાગમાં રત્નપ્રભા સુધી, તીરા ભાગમાં અસંખ્યાત લાખ ચેાજન સુધી અને ઊંચા ભાગમાં પોતપોતાના વિમાન સુધી અવધિજ્ઞાનથી જાણવાનું સામર્થ્ય હાય છે. ત્રીજા અને ચાથા સ્વર્ગના દેવા નીચેના ભાગમાં શરાપ્રભા સુધી, તીરછા ભાગમાં અસંખ્યાત લાખ યેાજન સુધી અને ઊર્ધ્વ ભાગમાં પોતપાતાના ભવન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. એ રીતે ક્રમશઃ વધતાં વધતાં અંતમાં અનુત્તરવિમાનવાસી દેવા સંપૂર્ણ લાકનાલીને અવધિજ્ઞાનથી જોઈ શકે છે. જે દેવાના અધિજ્ઞાનનું ક્ષેત્ર સમાન હાય છે, તેઓમાં પણ નીચેની અપેક્ષાએ ઉપરના દેવાને વિશુદ્ધ, વિશુદ્ધતર જ્ઞાનનું સામર્થ્ય હાય છે. [૨૧]
ચાર બાબતો એવી છે જે નીચેના દેવાની અપેક્ષાએ ઉપરઉપરના દેવામાં આછી હેાય છે. જેમકે ;
૧. રામનયિાની રાપ્તિ અને મનયિામાં પ્રવૃત્તિ : એ અને ઉપરઉપરના દેવામાં એા હાય છે; કેમ કે ઉપરઉપરના દેવામાં ઉત્તરાત્તર મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક હાવાને કારણે દેશાંતરવિષયક ક્રીડા કરવાની રતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org