________________
તત્ત્વાર્થસૂત્ર
સ્થિતિ, પ્રભાવ, સુખ, દ્યુતિ, લેસ્યાની વિશુદ્ધિ, ઇન્દ્રિયવિષય અને અધિવિષયમાં ઉપરઉપરના દેવા અધિક હાય છે.
૧૭૮
ગતિ, શરીર, ઉપરઉપરના દેવા હીન છે.
પરિગ્રહ અને અભિમાનમાં
નીચેનીચેના દેવાથી ઉપરઉપરના
દેવા સાત વાતામાં
અધિક હાય છે. તે નીચે પ્રમાણે :
૧; સ્થિતિ : આના વિશેષ ખુલાસા આગળ તેવીસમા સૂત્રમાં છે.
૨. માવ : નિગ્રહ-અનુગ્રહ કરવાનું સામર્થ્ય'; અણિમા મહિમા આદિ સિદ્ધિનું સામર્થ્ય, અને આક્રમણ કરી બીજાએ પાસે કામ કરાવવાનું બળ, આ બધાને પ્રભાવમાં સમાવેશ થાય છે; આવા પ્રભાવ જો કે ઉપરઉપરના દેવામાં અધિક હાય છે તે પણ તેમાં ઉત્તરાત્તર અભિમાન અને સફ્લેશ ઓછા હેાવાથી તેઓ પેાતાના પ્રભાવનેા ઉપયાગ ઓછે જ કરે છે.
૩,૪. પુલ અને યુતિ : ઇંદ્રિયા દ્વારા ગ્રાહ્ય વિષયેાના અનુભવ કરવા એ સુખ છે. શરીર, વસ્ત્ર અને આભરણ આદિનું તેજ એ દ્યુતિ છે. એ સુખ અને શ્રુતિ ઉપરઉપરના દેવામાં અધિક હાવાનું કારણ ઉત્તર।ત્તર ક્ષેત્રસ્વભાવજન્ય શુભ પુદ્ગલપરિણામની પ્રકૃષ્ટતા જ છે.
૫. સ્ટેયાની વિશુદ્ધિ : લેશ્યાના નિયમ આગળ તેવીસમા સૂત્રમાં સ્પષ્ટ થશે. અહીંયાં એટલું જાણી લેવુ જોઈ એ કે જે દેવાની લેસ્યા સમાન છે તેમાં પણ નીચેની અપેક્ષાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org