SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 4 – Sutra 21-22 Due to the influence of the divine above, the capability of taking on the six subjects from afar is increasingly purer; it is purer and purer. 6. The three subjects: The strength of the senses to grasp six subjects from a distance is more advanced in the case of the higher divine due to the progressive increase of higher qualities and the reduction of impurities. 7. The capacity for avadhi-knowledge (clairvoyance) is also higher in the divine above. The deities of the first and second heavens can know through avadhi-knowledge up to the level of Ratnaprabha in the lower part, up to countless millions of yojanas in the middle section, and to their respective aerial vehicles in the upper section. The deities of the third and fourth heavens can see through avadhi-knowledge up to Sharaprabha in the lower section, up to countless millions of yojanas in the middle section, and up to their respective palaces in the upper section. Thus, as one progresses higher and higher, ultimately, the deities residing in the highest heavenly realms can perceive completely through avadhi-knowledge. Even among those deities whose realms are equal in ignorance, the expectation from the lower deities is that the higher deities possess superior and increasingly pure knowledge. Four aspects are such that in comparison to the lower deities, they are lesser in the higher deities. For example: 1. The engagement of the mind in Ramaniyā (delight) and mental activities: that is present in the higher deities, because in the higher deities the experience of greater virtue and detachment is more enhanced, leading to a greater enjoyment of activities related to the transcendental.
Page Text
________________ અધ્યાય ૪ – સૂત્ર ૨૧-૨૨ - ૧૭૯ ઉપરના દેવાની લેશ્યા, સફ્લેશના છાપણાના કારણથી ઉત્તરાત્તર વિશુદ્ધ; વિશુદ્ધત્તર જ હાય છે. ૬. ત્રિવિષય : દૂરથી ષ્ટ વિષયાનુ ગ્રહણ કરવાનુ જે ઇંદ્રિયાનું સામર્થ્ય તે પણ ઉત્તરાત્તર ગુણની વૃદ્ધિ અને સલેશની ન્યૂનતાના કારણથી ઉપરઉપરના દેવામાં અધિક હોય છે. ૭, અવધિજ્ઞાનને વિવય અવધિજ્ઞાનનું સામર્થ્ય પણ ઉપરઉપરના દેવામાં વધારે જ હોય છે. પહેલા અને બીજા સ્વર્ગના દેવને નીચેના ભાગમાં રત્નપ્રભા સુધી, તીરા ભાગમાં અસંખ્યાત લાખ ચેાજન સુધી અને ઊંચા ભાગમાં પોતપોતાના વિમાન સુધી અવધિજ્ઞાનથી જાણવાનું સામર્થ્ય હાય છે. ત્રીજા અને ચાથા સ્વર્ગના દેવા નીચેના ભાગમાં શરાપ્રભા સુધી, તીરછા ભાગમાં અસંખ્યાત લાખ યેાજન સુધી અને ઊર્ધ્વ ભાગમાં પોતપાતાના ભવન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. એ રીતે ક્રમશઃ વધતાં વધતાં અંતમાં અનુત્તરવિમાનવાસી દેવા સંપૂર્ણ લાકનાલીને અવધિજ્ઞાનથી જોઈ શકે છે. જે દેવાના અધિજ્ઞાનનું ક્ષેત્ર સમાન હાય છે, તેઓમાં પણ નીચેની અપેક્ષાએ ઉપરના દેવાને વિશુદ્ધ, વિશુદ્ધતર જ્ઞાનનું સામર્થ્ય હાય છે. [૨૧] ચાર બાબતો એવી છે જે નીચેના દેવાની અપેક્ષાએ ઉપરઉપરના દેવામાં આછી હેાય છે. જેમકે ; ૧. રામનયિાની રાપ્તિ અને મનયિામાં પ્રવૃત્તિ : એ અને ઉપરઉપરના દેવામાં એા હાય છે; કેમ કે ઉપરઉપરના દેવામાં ઉત્તરાત્તર મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક હાવાને કારણે દેશાંતરવિષયક ક્રીડા કરવાની રતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy