SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
180 The Tattvarthasutra increasingly diminishes. Just as Sanakumara and others, whose low status is comparable to two oceans, have the ability to descend to the seventh hell in the downward direction and countless thousands in the lateral direction, so too, the subsequent deities experience a decrease in movement, ultimately leading to the point where higher deities can only descend to a maximum of the third hell. Regardless of their power, no deity has gone beyond the third hell in the lower realm, nor will they. 2. The size of the body: In the first and second heavens, it is seven hands; in the third and fourth heavens, it is six hands; in the fifth and sixth heavens, it is five hands; in the seventh and eighth heavens, it is four hands; from the ninth to the twelfth heavens, it is three hands; in the nine Raivayakas, it is two hands; and in the Anuttaravimana, it is one hand. 3. The number of palaces: In the first heaven, there are thirty-three million palaces; in the second, twenty-eight million; in the third, twelve million; in the fourth, eight million; in the fifth, four million; in the sixth, fifty thousand; in the seventh, forty thousand; in the eighth, six thousand; from the ninth to the twelfth, seven hundred; in the three lower Raivayakas, one hundred; in the eleven, three middle Saivayakas, one hundred; in the three upper Raivayakas, one hundred; and in the Anuttara, only five palaces are associated. 4. Gaminan: It means arrogance. Pride arises from status, family, power, possessions, wealth, and position.
Page Text
________________ ૧૮૦ તત્ત્વાર્થસૂત્ર ઓછીઓછી થતી જાય છે. સાનકુમાર આદિ દેવે જેમની જઘન્ય સ્થિતિ બે સાગરોપમ હોય છે, તે અધોભાગમાં સાતમા નરક સુધી અને તીરછા ભાગમાં અસંખ્યાત હજાર કેડાર્કડિ જન પર્યત જવાનું સામર્થ્ય રાખે છે, એમની પછીના દેવને ગતિવિષય ઘટતાંઘટતાં એટલે બધા ઘટી જાય છે કે ઉપરના દેવ વધારેમાં વધારે ત્રીજા નરક સુધી જ જઈ શકે છે. શક્તિ ગમે તેટલી હોય તે પણ કઈ દેવ નીચેના ભાગમાં ત્રીજા નરકથી આગળ ગયો નથી અને જશે નહિ. ૨. શારીરનું રિમાળ : એ અનુક્રમે પહેલા-બીજા સ્વર્ગમાં સાત હાથનું; ત્રીજા-ચોથા સ્વર્ગમાં છ હાથનું; પાંચમા-છઠ્ઠા સ્વર્ગમાં પાંચ હાથનું; સાતમા-આઠમા સ્વર્ગમાં ચાર હાથનું; નવમાથી બારમા સ્વર્ગ સુધીમાં ત્રણ હાથનું; નવ રૈવેયકમાં બે હાથનું અને અનુત્તર વિમાનમાં એક હાથનું હોય છે. ૩. પરિપ્રદઃ પહેલા સ્વર્ગમાં બત્રીસ લાખ વિમાન, બીજામાં અઠ્ઠાવીસ લાખ, ત્રીજામાં બાર લાખ, ચેથામાં આઠ લાખ, પાંચમામાં ચાર લાખ, છકામાં પચાસ હજાર, સાતમામાં ચાળીસ હજાર, આઠમામાં છ હજાર, નવમાંથી બારમા સુધી સાતસે, અધવતી ત્રણ રૈવેયકમાં એક સે. અગિયાર, મધ્યમ ત્રણ સૈવેયકમાં એક સાત, ઊર્ધ્વ ત્રણ રૈવેયકમાં સો અને અનુત્તરમાં પાંચ જ વિમાનને પરિગ્રહ છે. ૪. ગમિનાનઃ એનો અર્થ અહંકાર છે. સ્થાન, પરિવાર, શક્તિ, વિષય, વિભૂતિ, સ્થિતિ આદિમાં અભિમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy