________________
અધ્યાય ૪-સૂત્ર ૧૧ – ૨૦
૧૦૭
નવ પ્રકાર આ પ્રમાણે છે : સુરૂષ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતાત્તમ, સ્ક ંદિક, મહાસ્ક દિક, મહાવેગ, પ્રતિષ્ઠન અને આકાશગ. પિશાચાના પદર ભેદ આ પ્રમાણે છે : કૂષ્માંડ, પટક, જોષ, આહ્વક, કાલ, મહાકાલ, ચૌક્ષ, અચૌક્ષ, તાપિશાચ, મુખરપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, તૂષ્ણીક, અને વપિશાચ. આઠ પ્રકારના વ્યંતરાનાં ચિહ્ન અનુક્રમે આ પ્રમાણે છેઃ અશાક, ચ ંપક, નાગ, તું ખરું, વટ, ખાંગ (યાગીએ પાસેને ખાપરીવાળા દંડ), સુલસ અને કદંબક. ખાંગ સિવાય બાકીનાં બધાં ચિહ્નો વૃક્ષ જાતિનાં છે; શ્મા બધાં ચિહ્નો એમના આભૂષણુ આદિમાં હોય છે. [૧૨]
પંચવિધ ઐતિષ્ઠ : મેરુના સમતલ ભૂમિભાગથી સાતસા તેવું યાજનની ઊંચાઈ ઉપર જ્યાતિશ્રશ્નના ક્ષેત્રના આરંભ થાય છે; તે ત્યાંથી ઊંચાઈમાં એકસો દશ યોજનપરિમાણ છે, અને તીરğ અસંખ્યાત દ્વીપસમુદ્ર પરિમાણ છે. એમાં દશ યોજનની ઊંચાઈ ઉપર અર્થાત્ ઉક્ત સમતલથી આઠસ યેાજનની ઊંચાઈ ઉપર સૂર્યનું વિમાન છે; ત્યાંથી એંશી યેાજનની ઊંચાઈ ઉપર અર્થાત્ સમતલથી આઢસા એંશી યેાજનની ઊંચાઈ ઉપર ચંદ્રનું વિમાન છે, ત્યાંથી વીશ યેાજનની ઊંચાઈ સુધીમાં અર્થાત્ સમતલથી નવસા યેાજનની ઊંચાઈ સુધીમાં ગ્રહ, નક્ષત્ર અને પ્રકીણ તારા છે. પ્રકી તારા કહેવાની મતલબ એ છે કે ખીજા કેટલાક તારાઆ એવા પણ છે કે જે અનિયતચારી હાવાથી. કારેક સૂ ચંદ્રની નીચે પણ ચાલ્યા જાય છે અને કયારેક ઉપર પણ ચાલ્યા જાય છે. ચંદ્રની ઉપર ગીશ ચેાજનની ઊંચાઈમાં પહેલા ચાર યાજનની ઊંચાઈ પર નક્ષત્ર છે, એની પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org