SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 4 - Sutra 11 – 20 107 The nine types are as follows: Surush, Pratirup, Atirup, Bhutatthama, Skandik, Mahaskandik, Mahaveg, Pratishthan, and Akashg. The classifications of the ghostly forms are as follows: Kushmand, Patak, Josh, Ahvak, Kal, Mahakal, Chauksh, Achauksh, Tapishach, Mukharapishach, Adhastharak, Deh, Mahavideh, Tushnik, and Vapishach. The symbols of the eight types of Vyantaran are sequentially as follows: Ashak, Champak, Nag, Tunkharu, Vat, Khang (the staff with a cup held by the Yajaman), Sulas, and Kadambak. Except for Khang, all other symbols belong to tree species; all these symbols are found in their adornments and such. Five kinds of Yajna: From the level surface of Meru, the Yajna height begins at Shashna's field; from there, the height is up to one hundred and ten Yojanas, where it is described in the immeasurable ocean dimension. At that height of ten Yojanas, the Sun's celestial vehicle is placed above the mentioned level; from there, at an elevation of thirty Yojanas, the Moon's celestial vehicle is situated. Up to the height of twenty Yojanas, that is, from the flat surface up to ninety Yojanas, there are planets, stars, and fixed stars. The term 'fixed stars' means that some stars are also of an irregular nature, which sometimes move below the Moon and at times above it. Above the Moon, at the height of eighty Yojanas, there are stars at the height of the first four Yojanas, then after that...
Page Text
________________ અધ્યાય ૪-સૂત્ર ૧૧ – ૨૦ ૧૦૭ નવ પ્રકાર આ પ્રમાણે છે : સુરૂષ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતાત્તમ, સ્ક ંદિક, મહાસ્ક દિક, મહાવેગ, પ્રતિષ્ઠન અને આકાશગ. પિશાચાના પદર ભેદ આ પ્રમાણે છે : કૂષ્માંડ, પટક, જોષ, આહ્વક, કાલ, મહાકાલ, ચૌક્ષ, અચૌક્ષ, તાપિશાચ, મુખરપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, તૂષ્ણીક, અને વપિશાચ. આઠ પ્રકારના વ્યંતરાનાં ચિહ્ન અનુક્રમે આ પ્રમાણે છેઃ અશાક, ચ ંપક, નાગ, તું ખરું, વટ, ખાંગ (યાગીએ પાસેને ખાપરીવાળા દંડ), સુલસ અને કદંબક. ખાંગ સિવાય બાકીનાં બધાં ચિહ્નો વૃક્ષ જાતિનાં છે; શ્મા બધાં ચિહ્નો એમના આભૂષણુ આદિમાં હોય છે. [૧૨] પંચવિધ ઐતિષ્ઠ : મેરુના સમતલ ભૂમિભાગથી સાતસા તેવું યાજનની ઊંચાઈ ઉપર જ્યાતિશ્રશ્નના ક્ષેત્રના આરંભ થાય છે; તે ત્યાંથી ઊંચાઈમાં એકસો દશ યોજનપરિમાણ છે, અને તીરğ અસંખ્યાત દ્વીપસમુદ્ર પરિમાણ છે. એમાં દશ યોજનની ઊંચાઈ ઉપર અર્થાત્ ઉક્ત સમતલથી આઠસ યેાજનની ઊંચાઈ ઉપર સૂર્યનું વિમાન છે; ત્યાંથી એંશી યેાજનની ઊંચાઈ ઉપર અર્થાત્ સમતલથી આઢસા એંશી યેાજનની ઊંચાઈ ઉપર ચંદ્રનું વિમાન છે, ત્યાંથી વીશ યેાજનની ઊંચાઈ સુધીમાં અર્થાત્ સમતલથી નવસા યેાજનની ઊંચાઈ સુધીમાં ગ્રહ, નક્ષત્ર અને પ્રકીણ તારા છે. પ્રકી તારા કહેવાની મતલબ એ છે કે ખીજા કેટલાક તારાઆ એવા પણ છે કે જે અનિયતચારી હાવાથી. કારેક સૂ ચંદ્રની નીચે પણ ચાલ્યા જાય છે અને કયારેક ઉપર પણ ચાલ્યા જાય છે. ચંદ્રની ઉપર ગીશ ચેાજનની ઊંચાઈમાં પહેલા ચાર યાજનની ઊંચાઈ પર નક્ષત્ર છે, એની પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy