SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
174 In the Tattvartha Sutra, it is stated that above the height of the fourteen lokas, there is Mercury, three yojanas above Mercury is Venus, three yojanas above Venus is Jupiter, three yojanas above Jupiter is Mars, and three yojanas above Mars is Saturn. The irregularly moving stars, when they move below the sun, traverse a space below the sun equivalent to ten ajanas in the celestial realm. The sun, due to residing in the astrological luminous aircraft, is called the starting Tishka. All of them possess a bright halo similar to the circle of the sun, with the sun having a sign like that of the solar circle, the moon having a sign like the lunar circle, and the stars having a sign like that of the stellar circle. [13] 2. As previously mentioned, the human realm extends up to the mountain called Manushottara. The Tishka that exists among the humans continuously traverses, encircling around Meru. In the human realm, the total count of the sun and moon is one hundred thirty-three. For instance, in the Jambudvipa, there are two, in the salt ocean four, in the Dhātakikhanda twelve, in the Kalodadhi forty-two, and in Pushkar, there are more than two suns and moons. Each moon has a family of eighty-eight constellations, placed with the twelve planets and sixty-eight thousand nine hundred fifty-six stars. Tishka, by nature of its limit, continuously moves in its fatherly form; however, in order to display exceptional prosperity and due to the arising of the role known as the celestial attendant, some playful deities carry this aircraft around.
Page Text
________________ ૧૭૪ તત્વાર્થસૂત્ર ચાર એજનની ઊંચાઈ ઉપર બુધ ગ્રહ, બુધથી ત્રણ જન ઊંચે શુક્ર, શુક્રથી ત્રણ યોજન ઊંચે ગુરુ, ગુરુથી ત્રણ જન ઊંચે મંગળ અને મંગળથી ત્રણ યોજન ઊંચે શનૈશ્ચર છે. અનિયતચારી તારા જ્યારે સૂર્યની નીચે ચાલે છે, ત્યારે તે સૂર્યની નીચે દશ એજનપ્રમાણ જ્યોતિષ ક્ષેત્રમાં ચાલે છે, જ્યોતિષ-પ્રકાશમાન વિમાનમાં રહેવાને કારણે સૂર્ય આદિ તિષ્ક કહેવાય છે. એ બધાના મુકુટોમાં પ્રભામંડલ જેવું ઉજજવલ સૂર્યાદિના મંડળ જેવું ચિહ્ન હોય છે. સૂર્યને સૂર્યમંડળના જેવું, ચંદ્રને ચંદ્રમંડળના જેવું અને તારાને તારામંડળના જેવું ચિહ્ન હોય છે. [૧૩] ૨ ચોતિ: માનુષોત્તર નામના પર્વત સુધી મનુષ્યલેક છે, એ વાત પહેલાં કહેવાઈ ગઈ છે. એ મનુષ્યલોમાં જે તિષ્ક છે, તે સદા ભ્રમણ કરે છે. એમનું ભ્રમણ મેરુની ચારે બાજુએ થાય છે. મનુષ્યલોકમાં કુલ સૂર્ય અને ચંદ્ર એકસો બત્રીસ એકસો બત્રીસ છે. જેમ કે જબુદીપમાં બે બે, લવણ સમુદ્રમાં ચાર ચાર, ધાતકીખંડમાં બાર બાર, કાલોદધિમાં બેંતાલીસ બેંતાલીસ અને પુષ્કરમાં બોતેર બેતર સૂર્ય તથા ચંદ્ર છે. એક એક ચંદ્રને પરિવાર અઠ્ઠાવીશ નક્ષત્ર, અડ્યાશી ગ્રહ, અને છાસઠ હજાર નવસો ને પંચોતેર કટાકેટિ તારાઓ છે. જે કે લેકમર્યાદાના સ્વભાવથી જ તિષ્ક વિમાન સદાયે પિતાની જાતે જ ફરે છે, તથાપિ વિશિષ્ટ સમૃદ્ધિ પ્રગટ કરવાને માટે અને આભિયોગ્ય-સેવક નામકર્મના ઉદયથી ક્રીડાશીલ કેટલાક દે એ વિમાનને ઉપાડીને ફરે છે. પૂર્વ ૧. જુઓ અ૦ ૩, સૂ૦ ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy