________________
અધ્યાય ૪-સૂત્ર ૩
ત્રીજો નિકાય પીતલેશ્યાવાળા છે.
જ્યાતિષ્ઠ
પૂર્વેřક્ત ચાર નિકાયામાં ત્રીજા નિકાયના દેવ છે. એમાં ફક્ત પીત–તેજોલેશ્યા છે. અહીંયાં લેસ્યાના અ દ્રવ્યક્ષેશ્યા એટલે કે શારીરિક વર્ણ છે, અય્યવસાયવિશેષરૂપ ભાવલેશ્યા નથી; કેમ કે ભાવલેશ્યા તે! ચારે નિકાયાના દેવામાં મે હૈાય છે. [૨]
હવે ચાર નિકાયાના ભેદ કહે છે :
दशा पञ्चद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः । ३। કલ્પપપન્ન દેવ સુધીના ચતુને કાયિક દેવાના અનુક્રમે દશ, આઠ, પાંચ અને ખાર ભેદ છે.
ભવનપતિનિકાયના દશ, વ્યંતરનિકાયના આઠેક જ્યાતિષ્ઠનિકાયના પાંચ અને વૈમાનિકનિકાયના બાર ભેદો છે. તે બધાનું વર્ણન આગળ કરે છે. વૈમાનિકનિકાયના ખાર ભેદો કહ્યા છે તે કલ્પાપપન્ન વૈમાનિક દેવ સુધીના સમજવા જોઈ એ; કેમ કે કલ્પાતીત દેવા . વૈમાનિકનિકાયના હેાવા છતાં પણ ઉપરના બાર ભેદોમાં આવતા નથી. સૌધર્માથી અચ્યુત સુધીનાં બાર સ્વર્ગ–દેવલાક છે, તે કલ્પ કહેવાય છે. [ ૩ ] જ ઉપરની ચાર લેશ્યાઓ માને છે, અને જ્યાતિષ્ઠનિકાયમાં ફક્ત તેોલેશ્યા માને છે. આ મતભેદના કારણે શ્વે॰ ૫૦માં આ બીજી અને આગળનુ સાતમુ' એ બન્ને સૂત્રો ભિન્ન છે; જ્યારે દિ૦ ૫૦ માં આ બે સૂત્રોના સ્થાનમાં ફક્ત એક સૂત્ર છે. જેમ કે,
6
"
आदितस्त्रिषु पीतान्तलेश्या :
૧૩૩
૧. લૈશ્યાનું વિશેષ સ્વરૂપ જાણવા માટે જીઆ હિંદી ‘કમ ગ્રંથ' ચાથાનું લેફ્યાશવિષયક પરિશિષ્ટ, પૃ. ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org