________________
અધ્યાય ૩-સૂરા ૭-૧૮
૧૬૧
એટલે જળચર, ઉરગ અને ભુજગની કરેડ પૂર્વ, પક્ષીઓની પાપમને અસંખ્યાતમો ભાગ, અને ચારપગાં સ્થલચરની ત્રણ પલ્યોપમ ભવસ્થિતિ છે. સંભૂમિમાં જલચરની કરેડ પૂર્વ, ઉરગની ત્રેપન હજાર અને ભુજગની બેંતાલીસ હજાર વર્ષની ભવસ્થિતિ છે. પક્ષીઓની બોતેર હજાર અને સ્થલચરની ચોરાશી હજાર વર્ષ પ્રમાણ ભવસ્થિતિ છે. ગર્ભજ પંચેંદ્રિય તિર્યંચની કાયસ્થિતિ સાત અથવા આઠ જન્મગ્રહણ અને સંમૂછિમની સાત જન્મગ્રહણ પરિમાણ છે. [૧૭–૧૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org