________________
તત્ત્વાર્થસૂત્ર
ભવ અને કાય ભેદથી સ્થિતિ એ પ્રકારની છે. કા પણ જન્મ પ્રાપ્ત કરી એમાં જધન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા સમય સુધી જીવી શકાય છે, તે ભવસ્થિતિ; અને વચમાં કોઈ બીજી જાતિમાં જન્મગ્રહણ ન કરતાં કોઈ એક જ જાતિમાં વારંવાર પેદા થવુ, તે ‘કાયસ્થિતિ' છે. ઉપર જે મનુષ્યની તિય ચની જધન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે એની ભવસ્થિતિ છે. કાયસ્થિતિને વિચાર આ પ્રમાણે છે: મનુષ્ય હેાય અથવા તિર્યંચ, એ બધાની જધન્ય કાયસ્થિતિ તા ભવસ્થિતિની માફક અતદૂત પ્રમાણ જ છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ મનુષ્યની સાત અથવા આઠે ભવગ્રહણ પરિમાણ છે; અર્થાત્ કાઈ પણ મનુષ્ય પાતાની મનુષ્યજાતિમાં લાગલાગઢ સાત અથવા આઠ જન્મ સુધી રહીને પછી અવશ્ય એ જાતિને છેડી દે છે.
૧૩૦
અધા તિર્યંચાની કાયસ્થિતિ અને ભસ્થિતિ એકસરખી નથી. એથી એમની બન્ને સ્થિતિનું વિસ્તારપૂર્વક વર્ણન આવશ્યક છે. તે આ પ્રમાણે : પૃથ્વીકાયની ભવસ્થિતિ બાવીસ હજાર વર્ષી, જયકાળની સાત હજાર વર્ષી, વાયુકાયની ત્રણ હજાર વર્ષ અને તેજ કાયની ત્રણ અહારાત્ર ભવસ્થિતિ છે. એ ચારેયની કાયસ્થિતિ અસખ્યાત અવસર્પિણી–ઉત્સર્પિણી પ્રમાણ છે. વનસ્પતિકાયની ભવસ્થિતિ દશ હજાર વર્ષા અને કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી—અવસર્પિણી પ્રમાણ છે. ી દ્રિયની ભવસ્થિતિ ખાર વર્ષ, ત્રીદ્રિયની એગણપચાસ અહેારાત્ર અને ચતુરિદ્રિયની છ માસ પ્રમાણ ભવસ્થિતિ છે. એ ત્રણેન કાયસ્થિતિ સ ંખ્યાત હજાર વર્ષની છે. પંચેન્દ્રિય તિયામાં ગજ અને સમૂમિની ભવસ્થિતિ જુદી જુદી છે. ગજની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org