________________
અધ્યાય ૪-સૂત્ર ૮-૧૦
૧૩૭
ઈશાન સુધીના દેવા કાયપ્રવીચાર એટલે કે
શરીરથી વિષયસુખ ભાગવવાવા ! છે,
બાકીના ધ્રુવા એ એ કલ્પમાં ક્રમથી ૫, રૂપ, શબ્દ અને સંકલ્પ દ્વારા વિષયસુખ ભાગવે છે, બીજા બધા દેવા પ્રવીચારરહિત અર્થાત્
વૈયિક સુખભાગથી રહિત હાય છે.
ભવનપતિ, વ્યંતર, જ્યાતિષ્ક અને પહેલા તથા ખીજા સ્વના વૈમાનિક, આટલા દેવા મનુષ્યની માફક કામસુખને અનુભવ કરીને પ્રસન્નતા મેળવે છે.
ત્રીજા સ્વર્ગથી માંડીને ઉપરના વૈમાનિક દેવા મનુષ્યની સમાન સર્વાંગાના શરીરસ્પ દ્વારા કામસુખ ભોગવતા નથી; કિન્તુ બીજીબીજી રીતે તે વૈષિયક સુખને અનુભવ કરે છે. જેમ કે, ત્રીજા અને ચાથા સ્વર્ગના દેવા તેા દેવીઓના માત્ર સ્પર્શથી કામતૃષ્ણાની શાંતિ કરી લે છે અને સુખને અનુભવ કરે છે; પાંચમા અને છઠ્ઠા સ્વર્ગના દેવા, દેવીઓના સુસજ્જિત રૂપને જોઈ ને જ વિષયજન્ય સુખ સાષ મેળવી લે છે; સાતમા અને આઠમા સ્વર્ગના દેવાની કામવાસના દેવીઓના માત્ર વિવિધ શબ્દ સાંભળવાથી શાન્ત થઈ જાય છે, અને તેમને વિષયસુખના અનુભવના નવમા અને દશમા, અગિયારમા અને જોડીઓના અર્થાત ચાર સ્વર્ગાના દેવાની દેવીઓના ચિન્તન માત્રથી જ થઈ જાય છે; એમને દેવીના સ્પર્શની કે રૂપ જોવાની સાંભળવાની અપેક્ષા રહેતી નથી. સારાંશ એ છે કે ખીજા
આનંદ
મળે છે; આમ એ એ
Jain Education International
વૈષયિક તૃપ્તિ ફક્ત
આ
તૃપ્તિને માટે
કે ગીત આદિ
For Private & Personal Use Only
www.jainelibrary.org