________________
૧૦૦
महाशुक्रसहस्त्रारेष्वानतप्राण तयोरारणाच्युतयेोर्न' वसु ग्रैवेयकेषु विजयवैजयन्ताजयन्ता पराजितेषु सर्वार्थ सिद्धेच
।૨૦।
અસુરકુમાર, નાગકુમાર, વિશ્વકુમાર, સુપણું - કુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને ક્રિકુમાર, એ ભવનવાસિનિકાય છે.
તત્ત્વાર્થ સૂત્ર
કિંનર, કિંપુરુષ, કિંપુરુષ, મહેારગ, ગાંધવ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ વ્ય'તરનિકાય છે.
સૂર્ય, ચંદ્ર તથા ગ્રહ, નક્ષત્ર અને પ્રકી તારા એ જ્યાતિષ્ઠનિકાય છે.
તે મનુષ્યલેાકમાં મેરુની ચારે માજુએ પ્રદક્ષિણા કરવાવાળા તથા નિત્ય ગતિશીલ છે. કાળના વિભાગ એ ચર જ્યાતિષ્ઠે
કરાયા છે.
હાય છે.
મનુષ્યલેાકની બહાર જ્યાતિષ્ઠો સ્થિર રહેલા
ચતુર્થ નિકાયવાળા વૈમાનિક દેવા છે. તે કલ્પાપપન્ન અને પાતીત રૂપ છે. અને ઉપર ઉપર રહે છે.
Jain Education International
દ્વારા
સૌધર્મ, અશાન, સાનકુમાર, માહેદ્ર, બ્રહ્મલાક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણુત અને આરણ અશ્રુત તથા નવ પ્રૈવેયક અને વિજય,
For Private & Personal Use Only
www.jainelibrary.org