SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
100 In the Mahashukrasahastra, the Anantapran and the Acharana Chyutayor are not victorious over the Vasu Graiveyaka in the defeated, all attainments have been accomplished. Asurakumar, Nagakumar, Vishwakumar, Supanankumar, Agnikumar, Vaikumar, Stanitkumar, Udhikumar, Dvikakumar, and Krikumar are the inhabitants of Bhavana. Tattvartha Sutra Kinnar, Kimpurush, Kimpurush, Maharaga, Gandharva, Yaksha, Rakshasa, Bhuta, and Pishacha belong to the Vyataranikaya. The Sun, Moon, planets, stars, and the Prakriti Tara constitute the Jyatishthanikaya. Those who make the pradakshina around Meru in the human realm and are eternally mobile. The divisions of time are arranged in the four Jyatishthas. Alas! The residing Jyatishthas outside the human realm are the Vaimanik Devas of the Fourth Nikaya. They are Kalpapapanna and have a fallen form. They reside above. By Saudharma, Ashana, Sankumar, Mahendra, Brahmalak, Lantaka, Mahashukra, Sahasrara, Anant, Pranut, and Aaran, Ashruta and nine Praveyakas and Vijaya.
Page Text
________________ ૧૦૦ महाशुक्रसहस्त्रारेष्वानतप्राण तयोरारणाच्युतयेोर्न' वसु ग्रैवेयकेषु विजयवैजयन्ताजयन्ता पराजितेषु सर्वार्थ सिद्धेच ।૨૦। અસુરકુમાર, નાગકુમાર, વિશ્વકુમાર, સુપણું - કુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને ક્રિકુમાર, એ ભવનવાસિનિકાય છે. તત્ત્વાર્થ સૂત્ર કિંનર, કિંપુરુષ, કિંપુરુષ, મહેારગ, ગાંધવ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ વ્ય'તરનિકાય છે. સૂર્ય, ચંદ્ર તથા ગ્રહ, નક્ષત્ર અને પ્રકી તારા એ જ્યાતિષ્ઠનિકાય છે. તે મનુષ્યલેાકમાં મેરુની ચારે માજુએ પ્રદક્ષિણા કરવાવાળા તથા નિત્ય ગતિશીલ છે. કાળના વિભાગ એ ચર જ્યાતિષ્ઠે કરાયા છે. હાય છે. મનુષ્યલેાકની બહાર જ્યાતિષ્ઠો સ્થિર રહેલા ચતુર્થ નિકાયવાળા વૈમાનિક દેવા છે. તે કલ્પાપપન્ન અને પાતીત રૂપ છે. અને ઉપર ઉપર રહે છે. Jain Education International દ્વારા સૌધર્મ, અશાન, સાનકુમાર, માહેદ્ર, બ્રહ્મલાક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણુત અને આરણ અશ્રુત તથા નવ પ્રૈવેયક અને વિજય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy