SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvarthasutra The states of existence and body are of such a nature. Whichever birth is attained, whether inferior or superior, the time one can live in that state is called 'bhav-sthiti'; and being born repeatedly in one species without taking birth in any other species in between is called 'kaya-sthiti'. The inferior and superior states of the human being mentioned above are its bhav-sthiti. The idea regarding kaya-sthiti is as follows: whether human or tiryanch, all have an inferior kaya-sthiti, which is a particular measure of bhav-sthiti. The superior kaya-sthiti is the dimension of seven or eight births of a human being; that is, any human being, after remaining for seven or eight births in the human species, will certainly leave that species. The kaya-sthiti and bhav-sthiti of tiryanch are not the same. Therefore, it is necessary to describe both their states in detail. It is as follows: the bhav-sthiti of earth-bodied beings is twenty-two thousand years, the bhav-sthiti of water-bodied beings is seven thousand years, the bhav-sthiti of air-bodied beings is three thousand years, and the bhav-sthiti of fire-bodied beings is three and a half days. The kaya-sthiti of all four is of a countless duration, either avasaripini or utsaripini. The bhav-sthiti of plant-bodied beings is ten thousand years, and the kaya-sthiti is of infinite utsaripini to avasaripini duration. The bhav-sthiti of single-sensed beings is one year, of two-sensed beings is fifty-one hours, and of four-sensed beings is six months. The kaya-sthiti of those three is of a thousand years. The bhav-sthiti of five-sensed beings varies between gaṇa and samūmi.
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર ભવ અને કાય ભેદથી સ્થિતિ એ પ્રકારની છે. કા પણ જન્મ પ્રાપ્ત કરી એમાં જધન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા સમય સુધી જીવી શકાય છે, તે ભવસ્થિતિ; અને વચમાં કોઈ બીજી જાતિમાં જન્મગ્રહણ ન કરતાં કોઈ એક જ જાતિમાં વારંવાર પેદા થવુ, તે ‘કાયસ્થિતિ' છે. ઉપર જે મનુષ્યની તિય ચની જધન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે એની ભવસ્થિતિ છે. કાયસ્થિતિને વિચાર આ પ્રમાણે છે: મનુષ્ય હેાય અથવા તિર્યંચ, એ બધાની જધન્ય કાયસ્થિતિ તા ભવસ્થિતિની માફક અતદૂત પ્રમાણ જ છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ મનુષ્યની સાત અથવા આઠે ભવગ્રહણ પરિમાણ છે; અર્થાત્ કાઈ પણ મનુષ્ય પાતાની મનુષ્યજાતિમાં લાગલાગઢ સાત અથવા આઠ જન્મ સુધી રહીને પછી અવશ્ય એ જાતિને છેડી દે છે. ૧૩૦ અધા તિર્યંચાની કાયસ્થિતિ અને ભસ્થિતિ એકસરખી નથી. એથી એમની બન્ને સ્થિતિનું વિસ્તારપૂર્વક વર્ણન આવશ્યક છે. તે આ પ્રમાણે : પૃથ્વીકાયની ભવસ્થિતિ બાવીસ હજાર વર્ષી, જયકાળની સાત હજાર વર્ષી, વાયુકાયની ત્રણ હજાર વર્ષ અને તેજ કાયની ત્રણ અહારાત્ર ભવસ્થિતિ છે. એ ચારેયની કાયસ્થિતિ અસખ્યાત અવસર્પિણી–ઉત્સર્પિણી પ્રમાણ છે. વનસ્પતિકાયની ભવસ્થિતિ દશ હજાર વર્ષા અને કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી—અવસર્પિણી પ્રમાણ છે. ી દ્રિયની ભવસ્થિતિ ખાર વર્ષ, ત્રીદ્રિયની એગણપચાસ અહેારાત્ર અને ચતુરિદ્રિયની છ માસ પ્રમાણ ભવસ્થિતિ છે. એ ત્રણેન કાયસ્થિતિ સ ંખ્યાત હજાર વર્ષની છે. પંચેન્દ્રિય તિયામાં ગજ અને સમૂમિની ભવસ્થિતિ જુદી જુદી છે. ગજની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy