________________
અધ્યાય ૩-સૂત્ર ૭-૧૮
૧૫૯
રીતે ખેલવા આદિના વ્યવહાર કરે છે, તે ભાષાથ્યા' છે. એ છ પ્રકારના આર્યાંથી ઊલટાં લક્ષણવાળા બધા મ્લેચ્છ૧ છે; જેમ કે, શક, યવન, ખાજ, શખર, પુલિંદ, આદિ. છપ્પન અંતરદ્વીપમાં રહેતા બધાયે અને ક્ર ભૂમિમાં પણ જે અનાદેશાત્પન્ન છે તે પણ મ્લેચ્છ જ છે. [૧૫]
ર્મભૂમિત્રોને નિર્દે શ : જેમાં મેાક્ષમાને જાણનારા અને તેને ઉપદેશ કરનારા તી કર પેદા થઈ શકે છે, તે Ο ર્મભૂમિ છે. અઢીદ્વીપમાં મનુષ્યની પેદાશવાળાં પાંત્રીસ ક્ષેત્રો અને છપ્પન અંતરદ્વીપ કહેવાય છે; એમાંથી ઉક્ત પ્રકારની ક ભૂમિએ પંદર જ છે; જેમ કે, પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ. એમને બાદ કરીને બાકીનાં વીસ ક્ષેત્ર તથા બધા અંતરદ્દીપ અમૂમિ જ છે. જોકે દેવકુરુ અને ઉત્તરકુરુ એ એ વિદેહની અંદર જ છે, તેપણ તે ક ભૂમિએ નથી; કેમ કે એમાં યુગલધર્મી હેાવાને કારણે ચારિત્રને સંભવ ત્યારેય પણ હાતા નથી, જેમ હૈમવત આદિ અકર્મ ભૂમિએમાં નથી. [૧૬]
મનુષ્ય અને તિ વની સ્થિતિ મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિજીવિતકાળ ત્રણ પત્યેાયમ અને જધન્ય સ્થિતિ અંતર્મુ ત પ્રમાણ જ છે; તિય ચાની પણ ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ મનુષ્યની બરાબર એટલે કે ત્રણ પલ્યાપમ અને અંત પ્રમાણ જ છે.
૧. આ વ્યાખ્યા પ્રમાણે હૈમવત આદિ ત્રીસ ભાગભૂમિમાં અર્થાત્ અકમ ભૂમિઓમાં રહેનારા મ્લેચ્છા જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org