SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર ભવનપતિ અને વ્યંતર એ એ નિકાયામાં એ એ ઇંદ્ર કહેવાથી બાકીના નિકાયામાં એ એ ઈંદ્રોના અભાવ સૂચિત કર્યા છે. જ્યાતિષ્કમાં તે ચદ્ર અને સૂર્ય' જ ઇંદ્ર છે. ચંદ્ર અને સૂર્યાં અસ ંખ્યાત છે; એથી જ્યાતિનિકાયમાં દ્ર પણ એટલા જ હાય છે. વૈમાનિકનિકાયમાં પ્રત્યેક કલ્પમાં એક એક ઈંદ્ર છે. સૌધ કલ્પમાં શક્ર, ઐશાનમાં ઈશાન, અને સાતકુમારમાં સનત્કુમાર નામના ઇંદ્ર છે. આ રીતે ઉપર જણાવેલ દેવલાકામાં તે તે દેવલાકના નામવાળા એક એક ઇંદ્ર છે. વિશેષતા ફક્ત એટલી જ છે કે આનત અને પ્રાણત એ બંનેને ઇંદ્ર એક છે, અને તેનું નામ પ્રાણત છે. આરણ અને અચ્યુત એ એ કલ્પાના ઇંદ્ર પશુ એક છે અને તેનુ નામ અચ્યુત છે. [૬] હવે પહેલા એ નિકાયામાં લેશ્યા કહે છે : ૧૯૬ पीतान्तलेश्या: । ७ । પહેલા એ નિકાયના દેવ પીત–તેને પ ત લેફ્સાવાળા છે. ભવનપતિ અને વ્યંતર જાતિના દેવામાં શારીરિક વરૂપ દ્રવ્યલેશ્યા ચાર જ મનાય છે. જેમ કે, કૃષ્ણ, નીલ, કાપાત અને પીત-તેજ. [૭] દેવાના કામસુખનું વર્ણન કરે છેઃ कायप्रवीचारा आ पेशानात् । ८ । शेषाः स्पर्शरूपशब्दमनःप्रवीचारा द्वयोर्द्वयाः । ९ । परेऽप्रवीचाराः । १० । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy