SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 4 - Verse 614: In the divine realm, there are many types of celestial beings classified as deities, including Indra, and they are categorized into several groups. The eight divisions of Vyantarikaya and the five types of Jyotishkanikaya are only represented in the eight primary categories; because the deities of the kinds related to the thirty-three and the Lokapala are not included in these. The rule concerning the number of Indras states that in the first two categories, there are two Indras each. Among the demon sons of the Bhavanapati category and the eight types of demigods in the Vyantarikaya, there are also two Indras each. For instance, Chamar and Bali among the Asura Kumara, Dhara and Bhutananda among the Nagakumara, Hari and Harisah among the Vighukumara, Venudev and Venudari among the Suparnakumara, Agnishikh and Agnimanav among the Agnikumara, Velamba and Prabhajana among the Vayukumara, Sush and Mahaghosh among the Swanita Kumara, Jalakant and Jalaprabha among the Uddhikumar, and Purna and Vasistha among the Dvipa Kumara, as well as Amitagati and Amitavahana among the Dikku mari, are all Indras. Similarly, in the Vyantarikaya, among the Kinnaras, there are Kinnaras and Kingurush, in Kimpurush, Satpurush and Mahapurush, in Meherg, Atikaya and Mahakaya, in Gandha, Geetarati and Geetayash, in Yakshas, Purnabhadra and Manibhadra, in Rakshasas, Bhima and Mahabhima, among the Bhutas, Pratirupa and Apratirupa, and among the Pisachas, Kala and Mahakala, with two Indras each.
Page Text
________________ અધ્યાય ૪- સૂત્ર ૬ ૧૪પ બારે દેવલોકમાં અનેક પ્રકારના વૈમાનિક દેવ પણ ઇંદ્ર, સામાનિક આદિ ભાગમાં વિભક્ત છે. | વ્યંતરનિકાયના આઠ અને જ્યોતિષ્કનિકાયના પાંચ ભેદે ફક્ત ૮ આદિ આઠ વિભાગમાં જ વિભક્ત છે; કેમ કે એ બને નિકામાં ત્રાયશ્ચિંશ અને લેકપાલની જાતિના દેવો હેતા નથી. [૪-૫] ઇદ્રોની સંખ્યાનો નિયમ કહે છે ? પૂર્વજો દ્વારા દા પહેલા બે નિકામાં બે બે ઇંદ્ર છે. ભવનપતિનિકાયના અસુરકુમાર આદિ દશે પ્રકારના દેવામાં તથા વ્યંતરનિકાયના કિન્નર આદિ આઠ પ્રકારના દેવામાં બે બે ઇદ્ર છે. જેમ કે, ચમર અને બલિ અસુર કુમારેમાં, ધરણ અને ભૂતાનંદ નાગકુમારેમાં, હરિ અને હરિસહ વિઘુકુમારોમાં, વેણુદેવ અને વેણુદારી સુપર્ણકુમારેમાં, અગ્નિશિખ અને અગ્નિમાણવ અગ્નિકુમારમાં, વેલંબ અને પ્રભંજન વાયુકુમારમાં, સુષ અને મહાઘોષ સ્વનિતકુમારેમાં, જલકાંત અને જલપ્રભ ઉદધિકુમારેમાં, પૂર્ણ અને વાસિષ્ઠ દ્વીપકુમારોમાં તથા અમિતગતિ અને અમિતવાહન દિકકુમારિમાં ઇદ્ર છે. એ રીતે વ્યંતરનિકામાં પણ, કિન્નરમાં કિન્નર અને કિંગુરુષ, કિંપુરુષોમાં સતપુરુષ અને મહાપુરુષ, મહેરગમાં અતિકાય અને મહાકાય, ગાંધમાં ગીતરતિ અને ગીતયશ, યક્ષોમાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર, રાક્ષસોમાં ભીમ અને મહાભીમ, ભૂતોમાં પ્રતિરૂપ અને અને અપ્રતિરૂપ તથા પિશાચેમાં કાળ અને મહાકાળ એમ બે બે ઈકો છે. ત-૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy