SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvarthasutra Jambudvīpa is like a plate, with a circumference resembling that of a bracelet, and the shape of all the islands and oceans is circular. Jambudvīpa is the foremost of all islands and oceans, meaning no island or ocean is enclosed by it. The area of Kshudraka is ten lakh yojanas. It is circular; however, like salt, it does not have the shape of a bracelet but is similar to a potter's wheel. In its center lies Mount Meru. The description of Meru is summarized as follows: the height of Meru is one lakh yojanas, of which a part equivalent to one thousand yojanas is underground, that is, invisible, while nine thousand yojanas of it is above the ground. The part that is one thousand yojanas underground has a length and breadth of ten thousand yojanas each; however, the outer part above it, from which the cord protrudes, is one thousand thousand chaturanjanas long and wide. There are three sections of Meru. These three sections are submerged in the lake and surrounded by four forests. The first section is one thousand yojanas long, the second is sixty-three thousand yojanas, and the third is thirty-six thousand yojanas long. In the first section, there are pure earth and gravel, in the second are silver and crystal, and in the third, there is more gold. The names of the four forests are Bhadrashala, Nandan, Saumanas, and Panduka, in that order. After one lakh yojanas of height, there is one cord on top.
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર શ્રાદ્ઘતિ જંબુદ્રીપ થાળી જેવા ગાળ છે અને ખીજા બધા દ્વીપ-સમુદ્રોની આકૃતિ વલયના જેવી એટલે કે ચૂડીન જેવી છે. [૭–૮] ૧૫૪ નાં ક્ષેત્રોને પ્રધાન ન ચૂદ્દીપ, જંબૂદ્દીપ એવા દ્વીપ છે કે જે સૌથી પ્રથમ તથા બધા દ્વીપ–સમુદ્રોની વચમાં છે. અર્થાત્ એનાથી કોઈ દ્વીપ અથવા સમુદ્ર વેષ્ટિત થયેલ નથી. જ ખૂદ્દીપના વિસ્તાર લાખ યેાજન પ્રમાણ છે. તે ગાળ છે; પરંતુ લવણાદિકની જેમ તે ચૂડીના આકારના નથી પણ કુંભારના ચાકની સમાન છે. એની વચમાં મેરુ પત છે. મેરુનું વર્ણન સંક્ષેપમાં આ પ્રમાણે છે : મેરુની ઊંચાઈ એક લાખ યોજનની છે, જેમાં હજાર યાજન જેટલો ભાગ જમીનમાં અર્થાત્ અદૃશ્ય છે, નવ્વાણું હજાર યેાજન પ્રમાણ ભાગ જમીનની ઉપર છે. જે હજાર યેાજન પ્રમાણ ભાગ જમીનમાં છે, એની લંબાઈ-પહોળાઈ દરેક જગ્યાએ દશ હજાર યેાજન પ્રમાણ છે; પરન્તુ બહારના ભાગના ઉપરના અશ, જેમાંથી ચૂલિકા નીકળે છે, તે હજાર હજાર ચેટજન પ્રમાણ લાંખા-પહેાળો છે. મેરુના ત્રણ કાંડ છે. તે ત્રણે લાકમાં અવગાહિત થઈને રહેલા છે અને ચાર વનાથી ધેરાચેલા છે. પહેલા કાંડ હજાર યેાજન પ્રમાણ છે, જે જમીનમાં છે, ખીન્ને ત્રેસઠ હજાર યોજન અને ત્રીજો છત્રીસ હજાર યોજન પ્રમાણ છે. પહેલાં કાંડમાં શુદ્ધ પૃથ્વી તથા કાંકરા આદિ, ખીજામાં ચાંદી, સ્ફટિક આદિ, અને ત્રીજામાં સાનું અધિક છે. ચાર વનાનાં નામ ક્રમપૂર્વક ભદ્રશાલ, નંદન, સૌમનસ અને પાંડુક છે. લાખ યેાજનની ઊંચાઈ પછી સૌથી ઉપર એક ચૂલિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy