________________
અધ્યાય ૩-ત્ર ૭-૧૮
૫૩
મનુષ્યાની સ્થિતિ આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પલ્યાપમ સુધી અને જધન્ય અત દૂત પ્રમાણ હોય છે. તથા તિય ચોની સ્થિતિ પણ એટલી જ છે.
દ્વીપ અને સમુદ્રો : મધ્યમલોકની આકૃતિ ઝાલરની સમાન કહેવાય છે; આ જ હકીકત દ્વીપ–સમુદ્રના વર્ણન દ્વારા સ્પષ્ટ કરી છે. મધ્યમલેાકમાં દ્વીપ અને સમુદ્ર અસંખ્યાત છે. તે ક્રમથી દ્વીપની પછી સમુદ્ર અને સમુદ્રની પછી દ્વીપ એ રીતે ગેાઠવાયેલા છે. એ બધાનાં નામ શુભ જ છે. અહીં દ્વીપ–સમુદ્રના વિષયમાં વ્યાસ, રચના અને આકૃતિ એ ત્રણ ખાખતા બતાવી છે, જેનાથી મધ્યમ લાકને આકાર માલૂમ પડે છે.
વ્યાસ – જાંબુદ્રીપનેા પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ વિસ્તાર લાખ લાખ યોજનનેા છે. લવણસમુદ્રને વિસ્તાર એનાથી બમણા છે. ધાતકીખંડના લવણુસમુદ્રથી બમણા, કાલાધિના ધાતકીખંડથી બમણા, પુષ્કરવરદ્વીપના કાલેદધિથી ખમણેા, અને પુષ્કરાદધિસમુદ્રના પુષ્કરવરદ્વીપથી ખમણે વિસ્તાર છે. આ જ વિસ્તારના ક્રમ છેવટ સુધી સમજવે જોઈ એ, અર્થાત્ છેવટના દ્વીપ સ્વય’ભૂરમણથી છેવટના સમુદ્ર સ્વયંભૂરમણના વિસ્તાર બમણા છે.
રચના : દ્વીપ-સમુદ્રોની રચના ઘ’ટીના પડ અને થાળાની સમાન છે; અર્થાત્ જબુદ્વીપ લવણુસમુદ્રથી વેષ્ટિત છે, લવણસમુદ્ર ધાતકીખંડથી, ધાતકીખંડ કાલેદદ્ધિથી, કાલાધિ પુષ્કરવરદ્વીપથી અને પુષ્કરવર પુષ્કરાધિથી વેષ્ટિત છે. આ જ ક્રમ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org