________________
અધ્યાય ૩-સૂત્ર ૭-૧૮
૧૫૧ પ્રમાણે છે. કેટલાક દેવો ક્યારેક ક્યારેક પિતાના પૂર્વજન્મના મિત્ર નારકની પાસે એમને દુઃખમુક્ત કરવાના ઉદેશથી જાય છે. એ રીતે જનારા દે પણ ફક્ત ત્રણ ભૂમિઓ સુધી જઈ શકે છે; આગળ નહિ પરમધાર્મિક જે એક પ્રકારના દેવ છે, અને નરકમાલ કહેવાય છે, તે તો જન્મથી જ પહેલી ત્રણ ભૂમિઓમાં હોય છે. બીજા દે समयी पहेली भूमिमा न होय छे. [३]
वे मध्यसोनु वर्णन 3रे छ : जम्बूद्वीपलवणादयः शुभनामानों द्वीपसमुद्राः ।। द्विविविष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः।८।
तन्मध्ये मेरुनाभित्तो योजनशतसहस्रविष्कम्भो जम्बूद्वीपः ।९।
तत्र भरतहैमवतहरिविदेहरम्यकहरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ।१०।
तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषधनीलरुक्मिशिखरिणो वर्षधरपर्वताः। ११ । द्विर्धातकीखण्डे । १२ । पुष्कराधे च । १३ । प्रा. मानुषोत्तरान् मनुष्याः ।१४। आर्या म्लेच्छाश्वः । १५ ।
भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरुत्तरकु. रुभ्यः ।१६।
नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते ।१७। तिर्यग्योनीनां च । १८ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org