________________
અધ્યાય ૩-સૂત્ર ૧-૬
લાઇ
સખત શરદીમાં આવી જાય તો તેઓ ખૂબ આરામથી
ઊંધી શકે.
વિત્રિયાઃ એમની વિક્રિયા પણ ઉત્તરશત્તર અધિક અશુભ હાય છે. તેઓ દુઃખથી ગભરાઈને એનાથી છૂવાને માટે પ્રયત્ન કરે છે, પરંતુ ઊલટી જ સ્થિતિ પ્રાપ્ત થાય છે. સુખનું સાધન મેળવવા જતાં એમને દુઃખનાં સાધન જ મળી જાય છે. તે વૈક્રિયલબ્ધિથી બનાવવા જાય છે શુભ, પર ંતુ
ખતી જાય છે અશુભ.
પ્રક્ષેશ્યા આદિ અશુભતર ભાવાને નિત્ય કલા એનેા શેશ અર્થ ?
૩૦——નિત્યના અર્થે નિર ંતર છે. ગતિ, જાતિ, શરીર અને અગાપાંગ નામકર્મના ઉદ્યથી નરકગતિમાં લેશ્યા આદિ ભાવા જીવન પર્યંત અશુભ જ બની રહે છે; વચમાં એક પળને માટે કત્યારે પણ અ ંતર પડતુ નથી, અને એક પળ ભર શુભ પણ થતા નથી. [૩]
પ્રથમ તા નરકમાં ક્ષેત્રસ્વભાવથી જ શરદી – ગરમીનું ભયંકર દુઃખ તા હાય છે જ; પરન્તુ ભૂખ અને તરસનું દુઃખ એનાથી પણ વધારે ભયંકર હાય છે. ભૂખનુ દુ;ખ એટલુ અધિક હોય છે કે અગ્નિની માક બધુ ખાતાં પણ શાંતિ થતી નથી, ઊલટુ ભૂખની જ્વાલા તેજ થતી જાય છે. તરસનું કષ્ટ એટલું અધિક છે કે ગમે તેટલુ પાણી હાય તે પણ એનાથી તૃપ્તિ થતી જ નથી. આ દુ:ખ ઉપરાંત વધારે મોઢુ દુ:ખ તા એમને પરસ્પરમાં વૈર અને મારપીટથી થાય છે. જેમ બિલાડી અને ઉંદર તથા સાપ અને નાળિયેા જન્મશત્રુ છે, તેમ જ નારક જીવા પણ જન્મશત્રુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org