________________
તાવાર્થસૂત્ર પહેલી ભૂમિથી બીજી અને બીજીથી ત્રીજી એ રીતે સંતિમી ભૂમિ સુધીનાં નરક અશુભ, અશુભતર અને અશુભતમે રચનાવાળાં છે. એ પ્રકારે એ નરમાં રહેલ નારની લેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયા પણ ઉત્તરઉત્તર અધિકઅધિક અશુભ છે.
શ્યાઃ રત્નપ્રભામાં કાપત લેશ્યા છે; શર્કરામભામાં પણ કાપિત છે; પરંતુ તે રત્નપ્રભાથી અધિક તીવ્ર સંકલેશવાળી છે. વાલુકાપ્રભામાં કાપત અને નીલ લેફ્સા છે; પંકપ્રભામાં નીલેશ્યા છે; ધૂમપ્રભામાં નીલ અને કૃષ્ણલેશ્યા છે; તમ પ્રભામાં કૃષ્ણલેશ્યા છે. અને મહાતમઃપ્રભામાં કૃષ્ણલેશ્યા છે; પરંતુ તે તમ પ્રભાથી તીતમ છે.
વરિન : વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ આદિ અનેક પ્રકારનાં પગલિક પરિણામો સાતે ભૂમિઓમાં ઉત્તરોત્તર અધિકઅધિક અશુભ હોય છે.
શરીરઃ સાતે ભૂમિઓના નારકનાં શરીર અશુભ નામકર્મના ઉદયથી ઉત્તરોત્તર અધિકઅધિક અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ અને સંસ્થાનવાળાં તથા અધિકઅધિક અશુચિ અને બીભત્સ છે.
વેદના : સાતે ભૂમિઓના નારકેની વેદના ઉત્તરોત્તર આધક તીવ્ર હોય છે. પહેલી ત્રણ ભૂમિઓમાં ઉણુ વેદના, ચેથીમાં ઉષ્ણશીત, પાંચમીમાં શીતોષ્ણુ, છઠ્ઠીમાં શીત અને સાતમીમાં શીતતર વેદના હોય છે. આ ઉષ્ણતાની અને શીતતાની વેદના એટલી સખત હોય છે કે એ વેદનાઓને ભગવનારા નારકો જે મર્યલકની સખત ગરમી અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org