________________
?
તત્ત્વાર્થસૂત્ર
પૂછી બીજી નરકભૂમિ છે. આ ભૂમિ અને ત્રીજી ભૂમિની વચમાં પણ નૈષિ આદુિને એ જ ક્રમ છે; આ રીતે સાતમી ભૂમિ સુધી બધી ભૂમિની નીચે એ ક્રમથી ધનેાદિષ આદિ વમાન છે. ઉપરની અપેક્ષાએ નીચેના પૃથ્વીપિંડ -- ભૂમિની જાડાઈ અર્થાત્ ઉપરથી લઈ નીચેના તલ સુધીના ભાગ
આ એમ છે. જેમ કે પ્રથમ ભૂમિની જાડાઈ એક લાખ એંશી હજાર યેાજન, ખીજીની એક લાખ ખત્રીશ હજાર, ત્રીજીની એક લાખ અઠ્ઠાવીસ હજાર, ચોથીની એક લાખ વીસ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર, ઠ્ઠીની એક લાખ માળ હજાર તથા સાતમીની જાડાઈ એક લાખ આઠ હજાર ાજન છે. સાતે ભૂમિએની નીચે જે સાત ધનાધિવલય છે, એ બધાની જાડાઈ એક સરખી છે એટલે કે વીસ વીસ હજાર ચેાજનની છે; અને જે સાત ધનવાત તથા સાત તનુવાત વલયેા છે એમની જાડાઈ સામાન્ય
કના વચલા ભાગને પણ વાધરીથી બાંધી લે; એમ થવાથી મસકમાં ભરેલા પવનના એક વિભાગ થઈ જશે અને મસકને આકાર ડાલા જેવા લાગશે. હવે મસકનુ” મેઢું ઉઘાડી ઉપલા ભાગના પવન કાઢી નાંખે અને તે જગ્યાએ પાણી ભરી દે અને પાછું મસકનુ” મેઢું અધ કરે, અને પછી વચ્ચેનું મધન છેાડી નાખે. તા જણાશે કે જે પાણી મસકના ઉપલા ભાગમાં ભરેલુ” છે તે ઉપરના ભાગમાં જ રહેશે – વાયુની ઉપર જ રહેશે “ નીચે નહિ જાય, કારણ કે ઉપરના ભાગમાં રહેલા પાણીને મસક્રની નીચેના ભાગમાં રહેલા પવનના આધાર છે, અર્થાત્ જેમ મસકમાં પવનના આધારે પાણી ઉપર જ રહે છે. તેમ પ્રથિવી વગેરે પણ પવનને આધારે પ્રતિષ્ઠિત છે.” શતક ૧, ઉદ્દેશક ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org