SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tattvarthasutra asks if there is another hellish realm. The order of this realm and the third realm follows the same sequence; in this way, all the realms up to the seventh realm have the same sequence of elements from the lower to the upper. In expectations above, the thickness of the earthly realm from top to the lower part is as follows. The thickness of the first realm is one lakh and thirty thousand yojanas, the second is one lakh and thirty-three thousand, the third is one lakh and twenty-eight thousand, the fourth is one lakh and twenty thousand, the fifth is one lakh and eighty thousand, the sixth is one lakh and a thousand, and the thickness of the seventh realm is one lakh and eight thousand yojanas. Below the seventh realm, there are seven layers of wealth, all of which have the same thickness of twenty thousand yojanas each; and the layers of wealth and the layers of body have a conventional thickness. Bind the middle part with a stronger connection; this will cause the air contained in the container to divide, resembling the shape of the container. Now open the mouth of the container, extract the upper part of the air, fill that space with water, and then close the mouth of the container, subsequently discarding the middle part. It will be evident that the water filled in the upper part of the container will remain above and will not go down, because the water above is supported by the air in the lower part of the container, i.e., just as the water remains above due to the basis of air in the container. Similarly, the earth and others are also established based on air. Shataka 1, Uddeshaka 6.
Page Text
________________ ? તત્ત્વાર્થસૂત્ર પૂછી બીજી નરકભૂમિ છે. આ ભૂમિ અને ત્રીજી ભૂમિની વચમાં પણ નૈષિ આદુિને એ જ ક્રમ છે; આ રીતે સાતમી ભૂમિ સુધી બધી ભૂમિની નીચે એ ક્રમથી ધનેાદિષ આદિ વમાન છે. ઉપરની અપેક્ષાએ નીચેના પૃથ્વીપિંડ -- ભૂમિની જાડાઈ અર્થાત્ ઉપરથી લઈ નીચેના તલ સુધીના ભાગ આ એમ છે. જેમ કે પ્રથમ ભૂમિની જાડાઈ એક લાખ એંશી હજાર યેાજન, ખીજીની એક લાખ ખત્રીશ હજાર, ત્રીજીની એક લાખ અઠ્ઠાવીસ હજાર, ચોથીની એક લાખ વીસ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર, ઠ્ઠીની એક લાખ માળ હજાર તથા સાતમીની જાડાઈ એક લાખ આઠ હજાર ાજન છે. સાતે ભૂમિએની નીચે જે સાત ધનાધિવલય છે, એ બધાની જાડાઈ એક સરખી છે એટલે કે વીસ વીસ હજાર ચેાજનની છે; અને જે સાત ધનવાત તથા સાત તનુવાત વલયેા છે એમની જાડાઈ સામાન્ય કના વચલા ભાગને પણ વાધરીથી બાંધી લે; એમ થવાથી મસકમાં ભરેલા પવનના એક વિભાગ થઈ જશે અને મસકને આકાર ડાલા જેવા લાગશે. હવે મસકનુ” મેઢું ઉઘાડી ઉપલા ભાગના પવન કાઢી નાંખે અને તે જગ્યાએ પાણી ભરી દે અને પાછું મસકનુ” મેઢું અધ કરે, અને પછી વચ્ચેનું મધન છેાડી નાખે. તા જણાશે કે જે પાણી મસકના ઉપલા ભાગમાં ભરેલુ” છે તે ઉપરના ભાગમાં જ રહેશે – વાયુની ઉપર જ રહેશે “ નીચે નહિ જાય, કારણ કે ઉપરના ભાગમાં રહેલા પાણીને મસક્રની નીચેના ભાગમાં રહેલા પવનના આધાર છે, અર્થાત્ જેમ મસકમાં પવનના આધારે પાણી ઉપર જ રહે છે. તેમ પ્રથિવી વગેરે પણ પવનને આધારે પ્રતિષ્ઠિત છે.” શતક ૧, ઉદ્દેશક ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy