SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 3 - Sutra 16 discusses the wide expanse. On top of the middle plane is the upper plane, which has the shape of a drum and is complete with a circumference of 141. - The realms of habitation in hell are referred to as hellish realms, which are located in the lower plane. There are seven such realms. These seven realms are not in equal order; each is below the other. Their dimensions—length and breadth—are not equal to each other; however, the length and breadth of the lower realms are greater than the upper ones; that is, the length and breadth of the first realm are greater than those of the second, and those of the second are greater than those of the third. Thus, the lengths and breadths of the sixth to seventh realms should be understood as successively greater. The seven realms are situated one below the other; however, they are not adjacent to each other. That is to say, there is a very significant distance between them. In this space lie solid water, solid wind, subtle wind, and space in that order. Thus, below the first hellish realm is solid water, below solid water is solid wind, below solid wind is subtle wind, and below subtle wind is space. The nature of the situation in space is elucidated very clearly in the Bhagavatisūtra as follows: - The earth is the foundation for mobile and immobile beings; the water is above the earth; air is above the water, and space is above air. How can water exist based on air, and earth based on water? This question is clarified as follows: A man blows air into a leather bag. Then, he ties the mouth of the bag with a strong knot. In this way...
Page Text
________________ અધ્યાય ૩-સૂત્ર ૧૬ અને પહોળાઈવાળે છે. મધ્યમ લેકની ઉપર લેક ઊર્ધ્વ લેક છે, જેનો આકાર પખાજ જે ૧૪૧ સ પૂર્ણ છે. - નારકેના નિવાસસ્થાનની ભૂમિઓ નરકભૂમિ કહેવાય છે, જે અધેલકમાં છે. એવી ભૂમિએ સાત છે. એ સાતે ભૂમિઓ સમશ્રેણિમાં ન હોઈ એક બીજાથી નીચે છે. એમનો આયામ – લંબાઈ અને વિખંભ – પહોળાઈ પરસ્પર સમાન નથી; પરતુ નીચેનીચેની ભૂમિની લંબાઈ-પહોળાઈ અધિક અધિક છે; અર્થાત્ પહેલી ભૂમિથી બીજીની લંબાઈ-પહોળાઈ અધિક છે; બીજીથી ત્રીજીની. આ રીતે છઠ્ઠીથી સાતમી સુધીની લંબાઈ-પહોળાઈ અધિકઅધિક સમજવી જોઈએ. આ સાત ભૂમિએ એક બીજાથી નીચે છે; પરંતુ એક બીજાને અડીને રહેલી નથી. અર્થાત એક બીજાની વચમાં બહુ જ મોટું અંતર છે. આ અંતરમાં ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ ક્રમથી નીચેનીચે છે. અર્થાત પહેલી નરકભૂમિની નીચે ઘનોદધિ છે, ઘોદધિની નીચે ઘનવાત છે, ઘનવાતની નીચે તનુવાત અને તનુવાતની નીચે આકાશ છે. આકાશની ૧. ભગવતીસૂત્રમાં લેકસ્થિતિનું સ્વરૂપ સમજાવતાં બહુ સ્પષ્ટ હકીક્ત નીચે પ્રમાણે આપેલી છે? - ત્રસ, સ્થાવરાદિ પ્રાણુઓને આધાર પૃથ્વી છે; પૃથ્વીને અધિાર ઉદધિ છે; ઉદધિને આધાર વાયુ છે અને વાયુને આધાર આકાશ છે. વાયુને આધારે ઉદધિ અને તેને આધારે પૃથ્વી રહી જ કેમ શકે? આ પ્રશ્નને ખુલાસે નીચે પ્રમાણે છે • કોઈ પુરુષ પવન ભરીને ચામડાની મસકને ફુલાવે. પછી વાધરીની મજબૂત ગાંઠથી મસકનું મોઢું બાંધી લે. એ જ રીતે મસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy