SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
140 The seven regions known as Vārthasūtra Ratanaprabha, Śarkarā Prabhā, Vālūkaprabhā, Paṅkaprabhā, Dhūmaprabhā, Tama Prabhā, and Mahātamaprabhā are located above the earth, air, and space, one beneath the other, and the lower ones extend further than those above them. In that region, there is hell. That hell is perpetually filled with the most vile leśyā, resulting in bodies, pain, and processes. And it possesses mutually generated suffering. Moreover, it contains the sufferings generated by the immensely powerful Asuras from the three realms below it. In that hell, the excellent conditions of living beings are comparable to one, three, seven, ten, seventeen, twenty-five, and thirty-three oceans. The lake is divided into three parts: lower, middle, and upper. The lower part is considered to be beneath the flat ground of Mount Meru, measured after nine degrees of depth, and takes the shape of an inverted funnel, meaning it expands downward. Beneath the flat area, nine degrees are counted as below and the nine degrees above that, totaling eighteen degrees, are categorized as the middle lake, which takes the shape of a vessel evenly proportionate in length and breadth.
Page Text
________________ ૧૪૦ વાર્થસૂત્ર રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને મહાતમપ્રભા એ સાત ભૂમિઓ છે જે ઘનાંબુ, વાત અને આકાશ ઉપર સ્થિત છે, એકબીજાની નીચે છે, અને નીચેનીચેની, એકબીજાથી અધિક વિસ્તારવાળી છે. એ ભૂમિમાં નરક છે. તે નરક નિત્ય – નિરંતર અશુભતર લેસ્યા, પરિણામ, દેહ, વેદના, અને વિક્રિયાવાળાં છે. તથા પરસ્પર ઉત્પન્ન કરેલા દુઃખવાળાં હોય છે. અને એથી ભૂમિથી પહેલાં અથત ત્રણ ભૂમિઓ સુધી સંકિલન્ટ અસુરે દ્વારા ઉત્પન્ન કરેલા દુઃખવાળાં પણ હોય છે. એ નરકમાં વર્તમાન પ્રાણીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કમથી એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે. લેકના અધ, મધ્યમ અને ઊર્ધ્વ એવા ત્રણ ભાગ છે. નીચેનો ભાગ મેરુ પર્વતની સમતલ ભૂમિની નીચે નવસે જનના ઊંડાણ પછી ગણાય છે, જેને આકાર ઊંધા કરેલા શરાવ-શંદેરા જે છે, અર્થાત્ નીચે નીચે વિસ્તીર્ણ છે. સમતલની નીચે નવસે જન તેમ જ તેની ઉપરના નવસે જન અર્થાત કુલ અઢારસે જનને મધ્યમ લેક છે, જેને આકાર ઝાલરની પેઠે બરાબર આયામવિખંભ-લંબાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy