________________
અધ્યાય ૩ સત્ર ૧-૬
૧૪૩
રૂપથી અસ ંખ્યાત યોજન પ્રમાણ હવા છતાં પણ પરસ્પર તુલ્ય નથી; અર્થાત્ પ્રથમ ભૂમિની નીચેના ધન્વાવલય તથા તનુવાતવલયની અસંખ્યાત યાજન પ્રમાણુ જાડાઈથી બીજી ભૂમિની નીચેના ઘનવાતવલય તથા તનુવાતવલયની જાડાઈ વિશેષ છે. એ જ ક્રમથી ઉત્તરઉત્તર છઠ્ઠી ભૂમિના ધનવાત, તનુવાત વલયથી સાતમી ભૂમિના ધનવાત, તનુવાત વલયની જાડાઈ વિશેષ વિશેષ છે, એ રીતે આકાશનું પણ સમજવું.
પહેલી ભૂમિ રત્નપ્રધાન હેાવાથી રત્નપ્રભા કહેવાય છે. એ રીતે શર્કરા એટલે ફ્રે કાંકરાની બહુલતાની લીધે ખીજી શરાપ્રભા, વાલુકા એટલે કે રેતીની મુખ્યતાને લીધે ત્રીજી વાલુકાપ્રભા, પક એટલે કે ફાદવની અધિકતાથી ચેાથી પદ્મપ્રભા, ધૂમ એટલે કે ધુમાડાની અધિકતાથી પાંચમી ધૂમપ્રભા, તમ: એટલે કે મધારાની વિશેષતાથી છઠ્ઠી તમઃપ્રભા અને મહાતમઃ એટલે ધન અધકારની પ્રસુરતાથી સાતમી ભૂમિ મહાતમ પ્રભા કહેવાય છે, એ સાતેનાં નામ ક્રમપૂર્વક ધર્મા, વ’શા, શૈલા, અંજના, રિા, માધવ્યા અને માધવી છે.
રત્નપ્રભા ભૂમિના ત્રણ કાંડ – ભાગ છે. પહેલા ખરકાંડ રત્નપ્રચુર છે; જે સૌથી ઉપર છે, તેની જાડાઈ ૧૬ હજાર યોજન પ્રમાણ છે. એની નીચેને ખીજો કાંડ પકબહુલ કાદવથી ભરેલા છે; જેની જાડાઈ ૮૪ હજાર ચેાજન છે. એની નીચેના ત્રીજો ભાગ જલબહુલ – પાણીથી ભરેલા છે; જેની જાડાઈ ૮૦ હજાર યોજન છે. ત્રણે કાંડાની જાડાઈ મ સરવાળા કરીએ તેા એક લાખ એંશી હજાર યેાજન થાય છે. આ પહેલી ભૂમિની જાડાઈ થઈ. ખીથી લઈ સાતમી ભૂમિ સુધીમાં આવે વિભાગ નથી, કેમ કે એમાં શર્કરા વાલુકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org