________________
અધ્યાય ૨-સૂત્ર ૧૧-૨૨
૧૦૧
ફક્ત એક અથવા એની જ હેાય છે ? જેમ કે, સૂર્ય આદિની પ્રભાનું રૂપ માલૂમ પડે છે પર ંતુ સ્પ, રસ, ગંધ આદિ નહિ, એ રીતે પુષ્પાદિથી અમિશ્રિત વાયુને સ્પર્શે માલૂમ પડતા હોવા છતાં પણ રસ, ગંધ આદિ માલૂમ પડતાં નથી.
ઉ—પ્રત્યેક ભૌતિક દ્રવ્યમાં સ્પર્શે આદિ ઉપરના બધા પર્યાયેા હાય છે, પરંતુ જો પર્યાય ઉત્કટ હાય તે તે ઈદ્રિયગ્રાહ્ય થાય છે. કેટલાકમાં સ્પર્શે આદિ પાંચે પર્યાય ઉત્કટ રીતે અભિવ્યક્ત થાય છે અને કેટલાકમાં એક, એ. બાકીના પર્યાયા અનુત્કટ અવસ્થામાં હાવાથી કેંદ્રિયાથી જાણી શકાતા નથી; પરંતુ તેમાં હોય છે અવશ્ય. ઇંદ્રિયાની પટુતા—ગ્રહણશક્તિ–પણ બધી જાતનાં પ્રાણીઓની એકસરખી હાતી નથી. એક જાતનાં પ્રાણીમાં પણ ઇંદ્રિયાની પટુતા વિવિધ પ્રકારની દેખાય છે. આથી સ્પર્શે આદિની ઉત્કટતા–અનુત્કટતાના વિચાર ઇંદ્રિયની પટુતાના તરતમભાવ ઉપર નિર્ભર છે.
ઉપરની પાંચ ઇંદ્રિયા ઉપરાંત એક બીજી પણ ઇંદ્રિય છે, જેને મન કહે છે. મન એ જ્ઞાનનું સાધન છે. પરંતુ સ્પર્શન આદિની માફક બાહ્ય સાધન ન હોઈ એ આંતરિક સાધન છે; એથી તેને અંતઃકરણ પણ કહે છે. મનના વિષય બાહ્ય છિદ્રયાની માફક પરિમિત નથી, ખાદ્ય ક્રિયા ફક્ત ઈ મૂ` પદાર્થાન ગ્રહણ કરે છે, અને તે પણ અશરૂપે. મન મૂર્ત, અમૂ, બધા પદાર્થાતુ તેમનાં અનેકરૂપો સાથે ગ્રહણ કરે છે. મનનુ કાર્યાં વિચાર કરવાનું છે. ઈંદ્રિયા દ્વારા ગ્રહણ કરાયેલા અને નહિ કરાયેલા વિષયેામાં વિકાસયેાગ્યતા પ્રમાણે તે વિચાર કરી શકે છે. આ વિચાર એ જ શ્રુત છે. એથી
त० ७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org