________________
अध्याय-3
બીજા અધ્યાયમાં ગતિની અપેક્ષાએ સંસારી જીવના નારક, મનુષ્ય, તિર્યંચ અને દેવ એ ચાર પ્રકાર કહ્યા છે. સ્થાન, આયુષ અને અવગાહના આદિનું વર્ણન કરી તેમનું વિશેષ સ્વરૂપ ત્રીજા અને ચોથા અધ્યાયમાં બતાવવાનું છે. ત્રીજા અધ્યાયમાં નારક, તિર્યંચ અને ચૂનુષ્યનું વર્ણન છે અને ચેથામાં દેવનું વર્ણન છે.
પ્રથમ નારકેનું વર્ણન કરે છે?
रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातम प्रभाभूमयो घनाम्बुवाताकाशप्रतिष्ठाः समाधोऽध:पृथुतराः । १ । तासु नरकाः । २। नित्याशुभतरलेल्यापरिपामदेहवेदनाविक्रियाः ॥३॥ परस्परोदीरितदुःखाः । ४। संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ।। तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपमाः सत्त्वानां परा स्थितिः । ६ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org