________________
અધ્યાય ૨- સૂત્ર પર
૧૩૭ ઉ–શીધ્ર ભોગવી લેવામાં ઉપરને દોષ નથી આવત; કેમ કે જે કર્મ લાંબા કાળ સુધી ભોગવી શકાય છે તે જ એક સાથે ભોગવી લેવાય છે. એને કઈ પણ ભાગ વિપાકનુભવ કર્યા વિના છૂટ નથી આથી કૃત કર્મને નાશ કે બદ્ધ કર્મની નિષ્ફળતા પ્રાપ્ત થતાં નથી. એ જ રીતે કર્માનુસાર આવનાર મૃત્યુ પણ આવે છે, એથી જ અકૃત કમના આગમને દોષ પણ આવતા નથી. જેમ ઘાસની ગાઢી ગંજીમાં એક બાજુએથી નાની સરખી ચિણગારી મૂકી દેવામાં આવે, તે તે ચિણગારી એક એક તૃણને ક્રમશઃ બાળતી બાળતી તે આખી ગંજીને વિલંબથી બાળી શકે છે, તે જ ચિણગારી ઘાસની શિથિલ અને છૂટીછવાઈ ગંજીમાં ચારે બાજુથી મૂકવામાં આવે, તે એકી સાથે એને બાળી નાખે છે.
આ વાતને વિશેષ ફુટ કરવા માટે શાસ્ત્રમાં બીજાં બે દૃષ્ટાંત આપ્યાં છેઃ ૧. ગણિતક્રિયાનું અને ૨. વસ્ત્ર સૂકવવાનું. જેમ કઈ વિશિષ્ટ સંખ્યાને લઘુતમ છેદ કાઢો હોય, તો તેને માટે ગણિત પ્રક્રિયામાં અનેક ઉપાય છે. નિપુણ ગણિતજ્ઞ જવાબ લાવવાને માટે એક એવી રીતને ઉપગ કરે છે કે જેથી બહુ જ ઉતાવળથી જવાબ નીકળી આવે છે, જ્યારે બીજે સાધારણ જાણનાર મનુષ્ય ભાગાકાર આદિ વિલંબસાધ્ય ક્રિયાથી તે જવાબને ધીમે ધીમે લાવી શકે છે. પરિણામ સરખું હેવા છતાં પણ કુશળ ગણિતજ્ઞા એને શીધ્ર નિકાલ લાવી શકે છે, જ્યારે સાધારણ ગણિતજ્ઞ વિલંબથી નિકાલ લાવી શકે છે. એ જ રીતે સમાનરૂપે ભીનાં થયેલાં બે કપડાંમાંથી એકને વાળીને અને બીજાને છૂટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org