________________
૧૧૪
તત્વાર્થસૂત્ર જેમ પાણીની વૃષ્ટિના સમયે ફેકેલું સંતપ્ત બાણ જલકનું ગ્રહણ કરે છે અને તેમને શેષતું ચાલ્યું જાય છે, તેવી જ રીત અંતરાલગતિના સમયે કાર્મગથી ચંચલ જીવ પણ કર્મવર્ગણાઓનું ગ્રહણ કરે છે; અને એમને પિતાની સાથે મેળવી લઈને સ્થાનાંતર કરે છે. [૩૧]. - હવે જન્મ અને યોનિના ભેદ તથા એમના સ્વામી વિષે કહે છે : संमूर्छ नगीपपाता जन्म । ३२ । सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तधोनयः॥३३॥ जरायवण्डपातज़ानां गर्भ: । ३४ । રાવવાના મુખપત રૂ I शेषाणां संमूर्छनम् । ३६ ।
સંમૂર્ણિમ, ગર્ભ અને ઉપપાત ભેદથી ત્રણ પ્રકારના જન્મ છે.
સચિત્ત, શીત, અને સંસ્કૃત એ ત્રણ તથા એ ત્રણના પ્રતિપક્ષભૂત અચિત, ઉષ્ણુ અને વિવૃત તથા મિશ્ર અર્થાત સચિત્તાચિત્ત, શીતષ્ણ અને સંવૃતવિવૃત એમ કુલ નવ એની–જન્મની યોનિઓ છે.
જરાયુજ, અંડજ અને પિતજ પ્રાણુઓને ગર્ભજન્મ હોય છે.
નારકે અને દેને ઉપપાતજન્મ હોય છે. બાકીનાં બધાં પ્રાણીઓને સંમૂર્છાિમજન્મ હોય છે. જન્મઃ પૂર્વભવ સમાપ્ત થતાં જ સંસારી જીવ ન ભવ ધારણ કરે છે, એથી એને જન્મ લેવો પડે છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org