________________
તન્નાથસૂત્ર ઔષપાતિક (નારક અને કેવ), ચરમશરીરી, ઉત્તમ પુરુષ અને અસંખ્યાતવર્ષજીવી એ અનાવર્તન મીય આયુષ્યવાળા જ હોય છે.
યુદ્ધ આદિ વિપ્લવેમાં હજારે હૃષ્ટપુષ્ટ નવયુવાને મસ્તા જોઈ અને ઘરડા તથા જર્જર દેહવાળાઓને પણ ભયાનક આફતમાંથી બચતા જોઈ એવો સંદેહ થાય છે કે શું અકાળ મૃત્યુ પણ છે કે જેનાથી અનેક વ્યક્તિઓ એકી સાથે મરી જાય છે અને કેઈ નથી પણ મરતું? એને ઉત્તર હા અને ના બંનેમાં અહીં આવે છે.
મામા જે પ્રર : આયુષ “અપવર્તનીય' અને અનપવર્તનીય” એ બે પ્રકારે છે. જે આયુષ બંધના સમયની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં જ શીઘ ભેગવી શકાય છે, તે “અપવર્તનીય'; અને જે આયુષ બંધકાળની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં સમાપ્ત થતું નથી, તે “અનાવર્તનીય.” તાત્પર્ય કે, જેને ભોગકાળ બંધકાળની સ્થિતિની મર્યાદાથી ઓછો હોય, તે અપવર્તનીય; અને જેને ભેગકાળ એ મર્યાદાની બરોબર જ હોય, તે “અનેપવર્તનીય' આયુષ કહેવાય છે.
અપવર્તનીય અને અનપવર્તનીય આયુષને બંધ સ્વાભાવિક નથી; કેમ કે તે પરિણામના તારતમ્ય ઉપર અવલંબિત છે. ભાવી જન્મના આયુષનું નિર્માણ વર્તમાન જન્મમાં થાય છે. તે સમયે જે પરિણામ મંદ હોય તે આયુષને બંધ શિથિલ થઈ જાય છે, તેથી નિમિત્ત મળતાં બંધકાળની કાળમર્યાદા ઘટી જાય છે. એનાથી ઊલટું જે
ભાવી અને તેથી નિમિતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org