________________
૧૩૨
તત્ત્વાર્થસૂત્ર
તે ત્રણ પ્રકારનું છે, એ વાત પહેલાં ઔદયક આદિ ભાવાની સંખ્યા બતાવતી વખતે કહી છે. ત્રણ લિંગ આ પ્રમાણે છેઃ પુલ્લિંગ, સ્ત્રીલિ’ગ અને નપુસકલિગ. લિંગાનું બીજું નામ ‘વેદ' પણ છે. એ ત્રણ વેદો દ્રવ્ય અને ભાવ રૂપે બબ્બે પ્રકારના છે. દ્રવ્યવેદના અર્થ ઉપરનું ચિહ્ન છે અને ભાવ– વેદના અ અમુક અભિલાષા– ઇચ્છા છે. ૧. જે ચિહ્નથી પુરુષની પિછાન થાય છે, તે દ્રવ્ય પુરુષવૈદ અને સ્ત્રીના સંસ સુખની અભિલાષા એ ભાવ પુરુષવેદ છે. ૨. સ્ત્રીને પિછાનવાનું સાધન દ્રવ્ય સ્ત્રીવેદ; અને પુરુષના સસસુખની અભિલાષા ભાવ સ્ત્રીવેદ છે. ૩. જેનામાં કાંઈક સ્ત્રીનું ચિહ્ન અને કાંઈક પુરુષનું ચિહ્ન હેાય તે દ્રવ્ય નપુ ંસકવેદ; અને સ્ત્રીપુરુષ બન્નેના સંસસુખની અભિલાષા ભાવ નપુસકવેદ છે. મૂલ્યવેત્ એ પૌદ્ગલિક આકૃતિરૂપ છે, જે નામકર્મના ઉદયનું ફળ છે. માવેર્ એક પ્રકારના મનેાવિકાર છે, જે મેાહનીયકર્મીના ઉદયનું ફળ છે, દ્રવ્યવેદ અને ભાવવેદની વચ્ચે સાધ્ય સાધન અથવા પાથ્ય પોષકના સબંધ છે.
વિમાપ : નારક અને સમૂર્ણિમ જીવાને નપુંસકવેદ હાય છે. દેવાને નપુંસકવેદ હાતા નથી; અર્થાત્ બાકીના એ વેદ તેમનામાં હોય છે. બાકીના બધામને એટલે કે ગર્ભજ મનુષ્યા તથા તિય ચાને ત્રણે વેદ હોઈ શકે છે.
૧. જીએ અ૦ ૨, સૂ૦ ૬.
૨. દ્રવ્ય અને ભાવ વેદના પારસ્પરિક સબંધ તથા અન્ય આવશ્યક ખાખતા જાણવાને માટે જીએ હિંદી ‘ કમ ગ્રંથ ’ચેાથેા પૃ. પત્તુ ટિપ્પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org