________________
અધ્યાય ૨- સૂત્ર પર વિરની તરતમતા : પુરુષવેદનો વિકાર સૌથી ઓછા સ્થાયી હોય છે; સ્ત્રીવેદને વિકાર એનાથી વધારે સ્થાયી, અને નપુંસકવેદનો વિકાર સ્ત્રીવેદના વિકારથી પણ અધિક સ્થાયી હોય છે. આ બાબત ઉપમા દ્વારા આ રીતે સમજાવવામાં આવે છે ?
પુરુષદને વિકાર ઘાસમાં સળગતા અગ્નિ સમાન છે; જે તેની વિશિષ્ટ શરીરરચનાને લીધે જલદી પ્રગટ થતા દેખાય છે અને જલદી શાંત થતે પણ દેખાય છે. સ્ત્રીવેદન વિકાર અંગારાની સમાન છે, જે તેની વિશિષ્ટ રચનાને લીધે જલદી પ્રગટ થતે દેખાતું નથી અને જલદી શાંત પણ થતે દેખાતો નથી. નપુંસકવેદને વિકાર તપેલી ઈટના જેવો છે; જે બહુ જ સમય પછી શાંત થાય છે. સ્ત્રીમાં કોમળભાવ મુખ્ય છે, એથી તેને કઠોર તત્ત્વની અપેક્ષા રહે છે; પુરુષમાં કઠોરભાવ મુખ્ય હોવાથી એને કોમળ તત્ત્વની અપેક્ષા રહે છે, પરંતુ નપુંસકમાં બંને ભાનું મિશ્રણ હોવાથી બંને તરની અપેક્ષા રહે છે. [૫–૫૧] હવે આયુષ્યના પ્રકાર અને તેમના સ્વામી કહે છે ?
औपपातिकचरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षाऽऽयुषाનવયુ: પરા
૧. દિગબરીય પરંપરામાં વહિવત્તાસંઘેચવષયુષોડનપત્યયુષ' એવું સૂત્ર છે. “સર્વાર્થસિદ્ધિ આદિ ટીકાઓમાં વરમે એવું પાઠાંતર પણ આપ્યું છે, તદનુસાર “વરમામદ એ પાઠ પણ માનવો જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org