SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 2 - The Fluctuation of the Sutra: The disturbance of the male body is the least stable; the disturbance of the female body is more stable than that, and the disturbance of the neuter body is even more stable than that of the female body. This matter is explained through a comparison in the following way? The disturbance of the male is like a fire burning in grass; it appears to manifest quickly due to its unique physical composition and seems to calm just as rapidly. The disturbance of the female is akin to an ember; it does not manifest quickly due to its unique composition and does not seem to calm quickly either. The disturbance of the neuter is like a baked brick; it calms down after a very long time. In females, softness is predominant, thus they have an expectation of a hard element; in males, hardness is predominant, so they have an expectation of a soft element, but in the neuter, there is a mixture of both qualities, hence there is an expectation of both elements. Now, what are the types of lifespan and their masters? In the Digambara tradition, there is a sutra that states, "The supreme male has countless years of lifespan and age." According to the commentary in "Sarvarthasiddhi" and others, this should be understood as referring to the supreme being.
Page Text
________________ અધ્યાય ૨- સૂત્ર પર વિરની તરતમતા : પુરુષવેદનો વિકાર સૌથી ઓછા સ્થાયી હોય છે; સ્ત્રીવેદને વિકાર એનાથી વધારે સ્થાયી, અને નપુંસકવેદનો વિકાર સ્ત્રીવેદના વિકારથી પણ અધિક સ્થાયી હોય છે. આ બાબત ઉપમા દ્વારા આ રીતે સમજાવવામાં આવે છે ? પુરુષદને વિકાર ઘાસમાં સળગતા અગ્નિ સમાન છે; જે તેની વિશિષ્ટ શરીરરચનાને લીધે જલદી પ્રગટ થતા દેખાય છે અને જલદી શાંત થતે પણ દેખાય છે. સ્ત્રીવેદન વિકાર અંગારાની સમાન છે, જે તેની વિશિષ્ટ રચનાને લીધે જલદી પ્રગટ થતે દેખાતું નથી અને જલદી શાંત પણ થતે દેખાતો નથી. નપુંસકવેદને વિકાર તપેલી ઈટના જેવો છે; જે બહુ જ સમય પછી શાંત થાય છે. સ્ત્રીમાં કોમળભાવ મુખ્ય છે, એથી તેને કઠોર તત્ત્વની અપેક્ષા રહે છે; પુરુષમાં કઠોરભાવ મુખ્ય હોવાથી એને કોમળ તત્ત્વની અપેક્ષા રહે છે, પરંતુ નપુંસકમાં બંને ભાનું મિશ્રણ હોવાથી બંને તરની અપેક્ષા રહે છે. [૫–૫૧] હવે આયુષ્યના પ્રકાર અને તેમના સ્વામી કહે છે ? औपपातिकचरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षाऽऽयुषाનવયુ: પરા ૧. દિગબરીય પરંપરામાં વહિવત્તાસંઘેચવષયુષોડનપત્યયુષ' એવું સૂત્ર છે. “સર્વાર્થસિદ્ધિ આદિ ટીકાઓમાં વરમે એવું પાઠાંતર પણ આપ્યું છે, તદનુસાર “વરમામદ એ પાઠ પણ માનવો જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy