SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
132 Tattvarthasutra There are three types, which was mentioned earlier while indicating the number of the qualities such as Udayaka. The three genders are as follows: masculine, feminine, and neutral. The other name for genders is 'Veda' as well. These three Vedas are of two types in terms of substance and quality. The sign of the substance-Veda is the mark of an object, and the quality-Veda represents certain desires and wishes. 1. The sign by which a male is identified is the substance male-Veda, and the desire for the happiness of a female is the quality female-Veda. 2. The means to identify a female is the substance female-Veda, and the desire for the happiness of a male is the quality male-Veda. 3. The one that has some signs of female and some signs of male is the substance neutral-Veda; and the desire for the happiness of both male and female is the quality neutral-Veda. The value-Veda is in the form of a Pudgalic shape, which is the result of the rise of naming karma. The Mavetra is a type of Manovikara, which is the result of the rise of Mohaniya karma. There is a relationship between substance-Veda and quality-Veda, and the means and accommodation. Note: Hell and the state of complete delusion are associated with the neutral-Veda. Divine beings lack a neutral-Veda; that is, the remaining Vedas are present in them. Other beings, such as those born in the womb and the three types of beings, can have all three Vedas. 1. Jīva A0 2, Sū 6. 2. For understanding the mutual relations of substance and quality Vedas and other necessary details, please refer to the Hindi work "Kam Grantha" along with its commentary.
Page Text
________________ ૧૩૨ તત્ત્વાર્થસૂત્ર તે ત્રણ પ્રકારનું છે, એ વાત પહેલાં ઔદયક આદિ ભાવાની સંખ્યા બતાવતી વખતે કહી છે. ત્રણ લિંગ આ પ્રમાણે છેઃ પુલ્લિંગ, સ્ત્રીલિ’ગ અને નપુસકલિગ. લિંગાનું બીજું નામ ‘વેદ' પણ છે. એ ત્રણ વેદો દ્રવ્ય અને ભાવ રૂપે બબ્બે પ્રકારના છે. દ્રવ્યવેદના અર્થ ઉપરનું ચિહ્ન છે અને ભાવ– વેદના અ અમુક અભિલાષા– ઇચ્છા છે. ૧. જે ચિહ્નથી પુરુષની પિછાન થાય છે, તે દ્રવ્ય પુરુષવૈદ અને સ્ત્રીના સંસ સુખની અભિલાષા એ ભાવ પુરુષવેદ છે. ૨. સ્ત્રીને પિછાનવાનું સાધન દ્રવ્ય સ્ત્રીવેદ; અને પુરુષના સસસુખની અભિલાષા ભાવ સ્ત્રીવેદ છે. ૩. જેનામાં કાંઈક સ્ત્રીનું ચિહ્ન અને કાંઈક પુરુષનું ચિહ્ન હેાય તે દ્રવ્ય નપુ ંસકવેદ; અને સ્ત્રીપુરુષ બન્નેના સંસસુખની અભિલાષા ભાવ નપુસકવેદ છે. મૂલ્યવેત્ એ પૌદ્ગલિક આકૃતિરૂપ છે, જે નામકર્મના ઉદયનું ફળ છે. માવેર્ એક પ્રકારના મનેાવિકાર છે, જે મેાહનીયકર્મીના ઉદયનું ફળ છે, દ્રવ્યવેદ અને ભાવવેદની વચ્ચે સાધ્ય સાધન અથવા પાથ્ય પોષકના સબંધ છે. વિમાપ : નારક અને સમૂર્ણિમ જીવાને નપુંસકવેદ હાય છે. દેવાને નપુંસકવેદ હાતા નથી; અર્થાત્ બાકીના એ વેદ તેમનામાં હોય છે. બાકીના બધામને એટલે કે ગર્ભજ મનુષ્યા તથા તિય ચાને ત્રણે વેદ હોઈ શકે છે. ૧. જીએ અ૦ ૨, સૂ૦ ૬. ૨. દ્રવ્ય અને ભાવ વેદના પારસ્પરિક સબંધ તથા અન્ય આવશ્યક ખાખતા જાણવાને માટે જીએ હિંદી ‘ કમ ગ્રંથ ’ચેાથેા પૃ. પત્તુ ટિપ્પણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy