SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 2 - Sutras 50-51 The cause is in being and the effect is in its absence, and because it is very subtle, it does not suffer obstacles, meaning it cannot be impeded by anything. With such a body, it goes to another realm to the omniscient being to remove doubts; then that body disintegrates. This process occurs only in a moment of introspection. Is there any other body that is not product-derived? No. Regarding the light body shown by curse and blessing, it is evident that it is product-derived; therefore, how can one assert that there is no other body that is product-derived? Here, "product-derived" means the origin and not usage. The light body does not originate from products like the physical and nutrient bodies, but its momentum can sometimes be achieved through products. Hence, the light body is not termed product-derived – it is artificial. Now, does the sexual classification refer to bodies? The hell beings, being confused, are androgynous. The deities are not androgynous. After the description of the body is completed, the question of classification arises. This is clarified here. Classification refers to the symbols.
Page Text
________________ અધ્યાય ૨-સૂત્ર ૫૦-૫૧ ૧૩૧ હોવાથી નિરવા હોય છે, અને અત્યંત સૂક્ષ્મ હોવાથી અવ્યાઘાતી હોય છે, એટલે કે કઈને રેકે એવું કે કેઈથી રોકાય એવું હોતું નથી. આવા શરીરથી તે અન્ય ક્ષેત્રમાં સર્વજ્ઞની પાસે જઈ એમની પાસે સંદેહ દૂર કરે છે; પછી એ શરીર વીખરાઈ જાય છે. આ કાર્ય ફક્ત અંતર્મુહૂર્તમાં થઈ જાય છે. પ્ર–બીજું કઈ શરીર લબ્ધિજન્ય નથી ? નહિ. પ્ર–શાપ અને અનુગ્રહ દ્વારા તૈજસને જે ઉપભેગ બતાવ્યો, તેથી તે તે લબ્ધિજન્ય સ્પષ્ટ માલૂમ પડે છે, તે પછી બીજું કઈ શરીર લબ્ધિજન્ય નથી એ કથન કેવી રીતે ઘટે ? ઉ૦–અહીંયાં લબ્ધિજન્યને અર્થ ઉત્પત્તિ છે, પ્રયોગ નહિ. વૈક્રિય અને આહારકની જેમ તૈજસની ઉત્પત્તિ લબ્ધિથી નથી, પરંતુ એનો પ્રવેગ ક્યારેક લબ્ધિથી કરી શકાય છે. એ આશયથી અહીં તૈજસને લબ્ધિજન્ય – કૃત્રિમ-કહ્યું નથી. [૪૬-૪૯]. હવે લિંગ-વેદ-વિભાગ કહે છે? नारकसम्मूर्छिनो नपुंसकानि । ५० । જ લેવાઃ 8 | નારક અને સંમૂર્ણિમ નપુંસક જ હોય છે. દેવ નપુંસક હેતા નથી. શરીરનું વર્ણન થઈ ગયા પછી લિંગને પ્રશ્ન આવે છે. એને ખુલાસો અહીંયાં કર્યો છે. લિંગ ચિહ્નને કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy