SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tattvarthasutra is born through birth, and it pertains only to gods and hell. The cause of artificial vibrations is "labdhi." "Labdhi" is a kind of generated power; which is found in some womb-born humans and non-humans. Therefore, those who can possess the body of artificial vibrations can only be womb-born humans and non-humans. Another kind of generated power is also considered the cause of artificial vibrations, which is obtained from birth itself and is not generated. Such labdhi is considered to be present only in some air-breathing beings. Therefore, they too are the possessors of labdhi-generated – artificial – bodies. The digestive body is artificial. Its cause is a specific labdhi; which is not found in any species other than humans; and even among humans, it is found only in specific ascetics. Q: What is the specific ascetic? A: The one who has attained the fourteenth stage. Q: When and for what purpose do they utilize that labdhi? A: When they have doubts about some deep subject, they use it to eliminate those doubts. In other words, when any of the fourteenth beings have doubts about a profound subject and do not have a comprehensive resolution, they consider it impossible to move into another realm through the body of a dark being and utilize the specific labdhi of the father. Through it, they create a small body similar to a hand. Since it is produced from auspicious merit, it is beautiful, created with worthy intent.
Page Text
________________ તત્વાર્થસૂત્ર જન્મ દ્વારા પેદા થાય છે, અને એ દેવ તથા નારકને જ હોય છે. કૃત્રિમ વૈક્રિયનું કારણ "લબ્ધિ છે. “લબ્ધિ એક પ્રકારની તજન્ય શક્તિ છે; જેને સંભવ કેટલાક જ ગર્ભજ મનુષ્ય અને તિર્યંચમાં હોય છે. આથી એવી લબ્ધિથી થનાર વૈક્રિયશરીરના અધિકારી ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ જ હેઈ શકે છે. કૃત્રિમ વૈક્રિયની કારણભૂત એક બીજા પ્રકારની પણ લબ્ધિ માનવામાં આવે છે, એ તજન્ય ન હોઈ જન્મથી જ મળે છે. આવી લબ્ધિ કેટલાક બાદરવાયુકાયિક જીવોમાં જ માનવામાં આવે છે. આથી તે પણ લબ્ધિજન્ય – કૃત્રિમ – વૈWિશરીરના અધિકારી છે. આહારકશરીર કૃત્રિમ જ છે. એનું કારણ વિશિષ્ટ લબ્ધિ જ છે; જે મનુષ્ય સિવાય અન્ય જાતિમાં હતી નથી; અને મનુષ્યમાં પણ એ વિશિષ્ટ મુનિને જ હોય છે. પ્ર–વિશિષ્ટ મુનિ કયા? ઉ–ચતુર્દશપૂર્વ પાડી. પ્ર—તેઓ તે લબ્ધિને પ્રયોગ કયારે અને શેના માટે કરે છે? ઉ–જ્યારે તેઓને કોઈ સક્સ વિષયમાં સંદેહ હેય છે, ત્યારે સંદેહનિવારણને માટે તેઓ તેને ઉપયોગ કરે છે. અર્થાત જ્યારે કેઈ ચતુર્દશપૂર્વીને ગહન વિષયમાં સંદેહ થાય અને સર્વનું સંનિધાન ન હોય ત્યારે તે દારિકશરીર વડે અન્ય ક્ષેત્રમાં જવું અસંભવિત સમજી પિતાની વિશિષ્ટ લબ્ધિનો પ્રયોગ કરે છે. અને તે દ્વારા હાથ જેવડું નાનું સરખું શરીર બનાવે છે. તે શુભ પુગલેથી ઉત્પન્ન થયેલું હોવાથી સુંદર હોય છે, પ્રશસ્ત ઉદ્દેશથી બનાવેલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy