SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
129 Chapter 2 - 2349 Pre - One should examine the karmic body with such subtlety, which is not sensory and not composed of elements like light; it can still undergo enjoyment because it is the root of all other bodies. Therefore, when observing the enjoyment of other bodies, one should consider it as the enjoyment of karmas; then why is it called "nirupabhoga"? In a way of understanding, that karma is also a type of upabhoga. Here, it is meant to say that as long as other bodies are not supportive, the individual karmic body cannot attain enjoyment alone. In other words, the specific upabhoga requires the direct support of the four bodies, namely: the gross body and others. Therefore, they are referred to collectively as fourfold upabhoga; and since it traditionally serves as a means, the karma is called nirupabhoga. [45 - Regarding the distinction between birth-acquired and artificial: Ultimately, one also questions how many bodies are birth-acquired and how many are artificial? And which body among the birth-acquired comes into existence from which birth and what is the cause of the artificial? Answers to this are given in four sutras. Tejas and karma are neither birth-acquired nor artificial; meaning they occur even after birth, yet are beginninglessly connected, only birth-acquired in nature; they arise in both embryo and complete forms. Only human and animal beings possess this. The vaikriya body has both birth-acquired and artificial types. What is birth-acquired is upapāta.
Page Text
________________ ૧૨૯ અધ્યાય ૨ - ૨૩૪૯ પ્ર–એવી બારીકીથી જોઈએ તે કાર્યણશરીર કે જે તેજસની જેમ સેંદ્રિય અને સાવયવ નથી, તેને પણ ઉપભેગ ઘટી શકે; કેમ કે તે જ અન્ય સર્વ શરીરનું મૂળ છે. આથી અન્ય શરીરેના ઉપભોગ ખરું જોતાં કામણના જ ઉપભેગ માનવા જોઈએ, તે પછી એને નિરુપભોગ કેમ કહ્યું ? ઉ–ડીક છેએ રીતે જોતાં તે કાર્મણ પણ સેપભોગ છે જ. અહીંયાં એને નિરુપભેગ કહેવામાં અભિપ્રાય એટલે જ છે કે, જ્યાં સુધી અન્ય શરીર સહાયક ન હોય, ત્યાં સુધી એકલું કાર્મણશરીર ઉપભેગને સાધી શકતું નથી. અર્થાત ઉક્ત વિશિષ્ટ ઉપભોગને સિદ્ધ કરવામાં સાક્ષાત સાધન ઔદારિક આદિ ચાર શરીર છે. આથી તે ચાર સોપગ – ઉપભોગ સહિત – કહેવાય છે; અને પરંપરાથી સાધન હોવાને લીધે કાર્મણને નિરુપભોગ કહેવામાં આવ્યું છે. [૪૫. - કમસિદ્ધતા અને કૃત્રિમતા : છેવટે એક એ પણ પ્રશ્ન થાય છે કે કેટલાં શરીર જન્મસિદ્ધ છે અને કેટલાં કૃત્રિમ છે ? તથા જન્મસિદ્ધમાં કયું શરીર કયા જન્મથી પેદા થાય છે અને કૃત્રિમનું કારણ શું છે? આને ઉત્તર ચાર સૂત્રમાં આપે છે. તેજસ અને કાર્મણ એ બે ને જન્મસિદ્ધ પણ નથી અને કૃત્રિમ પણ નથી; અર્થાત તે જન્મની પછી પણ થાય છે, છતાં છે અનાદિસંબદ્ધ, ઔદારિક જન્મસિદ્ધ જ છે, એ ગર્ભ તથા સંમૂર્ણિમ એ બન્ને જન્મમાં પેદા થાય છે. તેને સ્વામી મનુષ્ય અને તિર્યંચ જ છે. વૈક્રિયશરીર જન્મસિદ્ધ અને કૃત્રિમ બે પ્રકારનું છે. જે જન્મસિદ્ધ છે તે ઉપપાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy